સિંધુ ખીણની સભ્યતા: લાક્ષણકતાઓ, સ્થળો, સમાજ, સાંસ્કૃતિક, ઇતિહાસ, કળા અને ધર્મ, સિંધુ ખીણની સભ્યતા અને ગુજરાત |
વૈદિક યુગ- જૈન ધર્મ અને બૌધ્ધ ધર્મ. |
ભારત પરના વિદેશી આક્રમણ અને તેનો પ્રભાવ |
મૈર્ય અને ગુપ્ત સામ્રાજય: તેમનું વહીવટી તંત્ર, સામાજિક, ધાર્મિક, અને આર્થિક પરિસ્થિતી, કલાઓ, સ્થાપત્ય, સાહિત્ય, વિજ્ઞાન અને ટેકનોલોજી. |
શૈક્ષણિક સંસ્થાઓ. તક્ષશિલા, નાલંદા અને વલ્લભી.. |
વિદેશી પ્રવાસીઓના ઐતિહાસિક અહેવાલો.. |
હર્ષવર્ધન અને તેનો સમય. તેમના ગુજરાત સાથેના સંબંધો.. |
ગુજરાતના મુખ્ય રાજવંશો. |
1206 થી 1526 સુધી દિલ્હી સલ્તનત. |
ભક્તિ ચળવળ અને સૂફીવાદ. |
મુઘલ સામ્રાજ્ય 1526 થી 1707 સુધી. |
મરાઠા સામ્રાજ્યનો ઉદય અને પતન.
. |
ભારતમાં યુરોપિયનોનું આગમન. 1757 થી 1856 સુધી ભારતમાં બ્રિટિશ શાસનની સ્થાપના અને વિસ્તરણ. જમીન મહેસૂલ સમાધાન. કાયમી સમાધાન. ર્યોતવારી અને મહાલવરી |
ભારત અને ગુજરાતમાં 19મી સદીમાં ધાર્મિક અને સામાજિક સુધારાની ચળવળો |
ભારતીય રાષ્ટ્રવાદના ઉદય માટે જવાબદાર પરિબળો. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની 1885 થી 1920 સુધીની પ્રવૃત્તિઓ. |
રાષ્ટ્રીય ક્ષિતિજ પર મહાત્મા ગાંધીનો ઉદય, ભારતના રાજકીય, સામાજિક, આર્થિક, ધાર્મિક અને સાંસ્કૃતિક જીવન પર તેમના વિચારો, સિદ્ધાંતો અને ફિલસૂફીની અસર |
સ્વતંત્રતા ચળવળ અને આઝાદી પછીના એકત્રીકરણમાં સરદાર પટેલની ભૂમિકા |
ભારતમાં અને વિદેશમાં ભારતીય ક્રાંતિકારીઓ, ભારતીય રાષ્ટ્રીય સેના અને સુભાષ ચંદ્ર બોઝ. |
ડૉ. બાબા સાહેબ આંબેડકર, તેમનુ જીવન અને ભારતના બંધારણના ઘડતરમાં તેમનુ યોગદાન. |
આઝાદી પછીનું ભારત: દેશમાં રાજ્યોનું પુનર્ગઠન, મહાગુજરાત ચળવળ, અગત્યની ઘટનાઓ. |