Exam Questions

1. નીચેના પૈકી ક્યા પક્ષની સ્થાપના ડૉ. બી. આર. આબેડકર દ્વારા કરવામાં આવી હતી? (DRFOG CLASS-2)

1. 1. ભારતના ખેડૂતો અને કામદારોનો પક્ષ

2. 2. અખિલ ભારતીય અનુસૂચિત જાતિ ફેડરેશન

3. 3. સ્વતંત્ર મજૂર પક્ષ

A. ફક્ત 1 અને 2

B. ફક્ત 1 અને 3

C. ફક્ત 1

D. ફક્ત 2 અને 3

Answer: (D) ફક્ત 2 અને 3

2. ધ પ્રોબ્લેમ ઓફ ધ રુપીઃઈટ્સ ઓરીજીન એન્ડ ઇટ્સ સોલ્યુશન નામનું પુસ્તક કોણે લખ્યું? સોલ્યૂશન” (“The Problem of the Rupee : Its Origin and Its Solutions") (GAS Class‐I & GCS Class I & I)

A. ડૉ. બી. આર. આંબેડકર

B. એમ. કે. ગાંધી

C. રાજગોપાલાચારી ચક્રવર્તી

D. આઈ.જી. પટેલ

Answer: (A) ડૉ. બી. આર. આંબેડકર