1. થીયોસોફીકલ સોસાયટીનું મુખ્ય મથક ક્યાં છે? (GAS Class‐I & GCS Class I & I)
2. પારસી સમાજની સેવા કરવા માટે અંગ્રેજ દ્વારા “ખાન બહાદુર મેડલ' દ્વારા પુરસ્કૃત થનાર જાણીતા અમદાવાદના પારસી ઉદ્યોગપતિનું નામ જણાવો. (GAS Class‐I & GCS Class I & I)
3. યાદી - 1 માં આપેલ વ્યક્તિઓને યાદી-॥ માં આપેલ સંસ્થા સાથે જોડો. (GAS Class‐I & GCS Class I & I)
4. “સીતાજીની કાંચળી”ના લેખક કોણ છે? (GAS Class‐I & GCS Class I & I)
5. યાદી -1 ને યાદી – ॥ સાથે જોડી નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો. (GAS Class‐I & GCS Class I & I)
6. અમદાવાદમાં મહિલાઓ માટે કાર્યરત “જ્યોતિસંઘ” નામે સંસ્થાનું ઉદ્ઘાટન અને નામકરણ કોણે કરેલું છે? (MAO, Class-II (ARV)
7. રાજા રામ મોહનરાયનો જન્મ ઈ.સ. 1772 માં બંગાળના હુગલી જિલ્લામાં રાધાનગર ગામમાં થયો હતો. (MAO, Class-II (ARV)
8. “સત્ય શોધક સમાજ”ની સ્થાપના કોણે કરી હતી? (MAO, Class-II (ARV)