Exam Questions

33. A Gift to Monotheist” (એકેશ્વરવાદીઓ માટે એક ભેટ) પુસ્તક કોના દ્વારા લખાયેલું છે? (AS, Horticulture, Government Printing Press Class-2)

A. ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર

B. ભોળાનાથ સારાભાઈ દિવેટીયા

C. ગાંધીજી

D. રા જા રામમોહન રોય

Answer: (D) રા જા રામમોહન રોય

34. સામાજિક-ધાર્મિક સુધારણા આંદોલન દરમ્યાન નીચે પૈકી કોણ વિધવા સ્ત્રીઓની સ્થિતિ સુધારવા માટે ખુબ સક્રીય હતા? (AS, Horticulture, Government Printing Press Class-2)

A. ડેવીડ હેર

B. ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર

C. હેનરી દેરોઝિયો

D. ઉપરોક્ત એક પણ નહિ

Answer: (B) ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર

35. મહારાજ લાયબેલ (Libel) કેસને સંલગ્ન સમયગાળો કયો હતો?

A. ઈ.સ. 1860-1863

B. ઈ.સ. 1960 - 1961

C. ઈ.સ. 1861 - 1862

D. ઈ.સ. 1961 – 1963

Answer: (C) ઈ.સ. 1861 - 1862

36. નીચેનામાંથી કોણ વાહબી ચળવળ દ્વારા ઇસ્લામવાદની શુદ્ધતાને પુનઃસ્થાપિત કરવામાં દિશામાન હતા. (GAS,AO,GCT)

A. શાહ બાલીઉલ્લાહ

B. શાહ અબ્દુલ અઝીઝ

C. સૈયદ અહેમદ બરેલવી

D. સર સૈયદ અહેમદ ખાન

Answer: (A) શાહ બાલીઉલ્લાહ

37. શુદ્ધાદ્વૈત દર્શનના પુરસ્કર્તા કોણ હતા?

A. રામાનુજાચાર્ય

B. વલ્લભાચાર્ય

C. મધ્વાચાર્ય

D. નિમ્બાર્ક

Answer: (C) મધ્વાચાર્ય

38. “ભારતીય નવજાગૃતિના પિતા” તરીકે કોણ ઓળખાય છે?

A. લાલા લાજપત રાય

B. રાજા રામમોહન રાય

C. શહીદ ભગતસિંહ

D. બી. જી. તીલક

Answer: (B) રાજા રામમોહન રાય

39. સામાજિક-ધાર્મિક સંગઠનો અને તેનાં સ્થાપકોને યોગ્ય રીતે ગોઠવો.

1. (1) બ્રહ્મ સમાજ - A) સ્વામી વિવેકાનંદ

2. (2) પ્રાર્થના સમાજ - B) સ્વામી દયાનંદ

3. (3) આર્ય સમાજ - C) આત્મારામ પાંડુરંગ

4. (4) રામક્રિષ્ણ મીશન - D) રાજા રામ મોહન રૉય

A. 1-C, 2-B, 3-A, 4-D

B. 1-D, 2-C, 3-B, 4-A

C. 1-B, 2-A, 3-D, 4-C

D. 1-A, 2-D, 3-C, 4-B

Answer: (B) 1-D, 2-C, 3-B, 4-A