9. દયાનંદ સરસ્વતીનો જન્મ ક્યાં ગામે થયો હતો? (MCO Class III)
A. ટંકારા
B. મથુરા
C. કાશી
D. ભાવનગર
10. સામાજિક-ધાર્મિક સુધારણા આંદોલન દરમ્યાન નીચે પૈકી કોણ વિધવા સ્ત્રીઓની સ્થિતિ સુધારવા માટે ખુબ સક્રીય હતા? (AS, Horticulture, Government Printing Press Class-2)
A. ડેવીડ હેર
B. ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર
C. હેનરી દેરોઝિયો
D. (B) ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર
11. સોમનાથ મંદિરનો નૃત્યમંડપ સિવાયનો બધો ભાગ ચાલુક્ય યુગની શૈલીનો છે.
A. નાગર શૈલી
B. ગોથિક શૈલી
C. તળપદા સ્થાપત્ય
D. ઈરાની શૈલી
12. મહારાજ લાયબેલ (Libel) કેસને સંલગ્ન સમયગાળો કયો હતો?
A. ઈ.સ. 1860-1863
B. ઈ.સ. 1960 - 1961
C. ઈ.સ. 1861 - 1862
D. ઈ.સ. 1961 – 1963
Answer: (C) ઈ.સ. 1861 - 1862
13. નીચેનામાંથી કોણ વાહબી
ચળવળ દ્વારા ઇસ્લામવાદની શુદ્ધતાને પુનઃસ્થાપિત કરવામાં દિશામાન હતા. (GAS,AO,GCT)
A. શાહ બાલીઉલ્લાહ
B. શાહ અબ્દુલ અઝીઝ
C. સૈયદ અહેમદ બરેલવી
D. સર સૈયદ અહેમદ ખાન
Answer: (A) શાહ બાલીઉલ્લાહ
14. સને 1850 થી 1900 ના સમય ગાળામાં નીચેના પૈકી કઈ ઐતિહાસિક નવલકથા લખવામાં આવેલ હતી? (General Stady)
A. રસ્ત ગોફતાર
B. દુર્ગેશ નંદીની
C. મરાઠા
D. નિબંધમાળા
Answer: (B) દુર્ગેશ નંદીની
15. સામાજિક-ધાર્મિક સંગઠનો અને તેનાં સ્થાપકોને યોગ્ય રીતે ગોઠવો.
1. (1) બ્રહ્મ સમાજ - A) સ્વામી વિવેકાનંદ
2. (2) પ્રાર્થના સમાજ - B) સ્વામી દયાનંદ
3. (3) આર્ય સમાજ - C) આત્મારામ પાંડુરંગ
4. (4) રામક્રિષ્ણ મીશન - D) રાજા રામ મોહન રૉય
A. 1-C, 2-B, 3-A, 4-D
B. 1-D, 2-C, 3-B, 4-A
C. 1-B, 2-A, 3-D, 4-C
D. 1-A, 2-D, 3-C, 4-B
Answer: (B) 1-D, 2-C, 3-B, 4-A
16. નીચેના પૈકી કયું વિધાન / કયા વિધાનો સત્ય છે? (Executive Engineer (Mechanical), Class-1 (GWSSB))
1. 1. આર્ય સમાજની સ્થાપના ઈ.સ. 1835માં થઈ હતી.
2. 2. પોતાના સામાજીક સુધારા કાર્યક્રમને સમર્થન આપવા લાલા લજપત રાયે વેદોના સત્તાધિકારને સમર્થન કરતી આર્ય સમાજની અપીલનો વિરોધ કર્યો હતો.
3. 3. કેશવચંદ્ર સેનની આગેવાની હેઠળ, બ્રહ્મોસમાજે સ્ત્રી કેળવણી માટે ઝુંબેશ ચલાવી.
4. 4. શરણાર્થીઓ સાથે કાર્ય કરવા માટે વિનોબા ભાવે એ સર્વોદય સમાજની સ્થાપના કરી. -
નીચેના પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો.
A. માત્ર 1 અને 2
B. માત્ર 3 અને 4
C. માત્ર 1, 2 અને 3
D. માત્ર 2, 3 અને 4
Answer: (B) માત્ર 3 અને 4