Exam Questions

25. નીચેના પૈકી કયું એ યોગ્ય કાળ ક્રમાનુસાર છે? (DEE(Electrical), GMC Class-2)

A. શંકરાચાર્ય - રામાનુજ - ચૈતન્ય

B. શંકરાચાર્ય - રામાનુજ - ચૈતન્ય

C. રામાનુજ - ચૈતન્ય - શંકરાચાર્ય

D. શંકરાચાર્ય -ચૈતન્ય – રામાનુજ

Answer: (A) શંકરાચાર્ય - રામાનુજ - ચૈતન્ય

26. થીયોસોફીકલ સોસાયટીનું મુખ્ય મથક ક્યાં છે? (GAS Class‐I & GCS Class I & I)

A. અડયાર

B. પોંડીચેરી

C. બેંગલોર

D. પૂના

Answer: (A) અડયાર

27. પારસી સમાજની સેવા કરવા માટે અંગ્રેજ દ્વારા “ખાન બહાદુર મેડલ' દ્વારા પુરસ્કૃત થનાર જાણીતા અમદાવાદના પારસી ઉદ્યોગપતિનું નામ જણાવો. (GAS Class‐I & GCS Class I & I)

A. શેઠ નવરોજી પેસ્તનજી વકીલ

B. દાદાભાઈ નવરોજી

C. ખારશેદજી ફેરદુનજી પારેખ

D. વકીલ બેજાનજી માણેકજી અંકલેસરીયા

Answer: (A) શેઠ નવરોજી પેસ્તનજી વકીલ

28. નીચેના પૈકી કોણે કહ્યું કે વેદાંત એ હિન્દુ આધ્યાત્મ અધિકૃતતાની અભિવ્યક્તિ છે? (GAS Class‐I & GCS Class I & I)

A. વિવેકાનંદ

B. દયાનંદ સરસ્વતી

C. બી. આર. આંબેડકર

D. મહાત્મા હંસરાજ

Answer: (A) વિવેકાનંદ

29. યાદી - 1 માં આપેલ વ્યક્તિઓને યાદી-॥ માં આપેલ સંસ્થા સાથે જોડો. (GAS Class‐I & GCS Class I & I)

1. (a) દેવેન્દ્રનાથ ટાગોર - i) માનવધર્મસભા

2. (b) જ્યોતિબા - ii) તત્ત્વબોધીની સભા

3. (c) દુર્ગારામ મહેતા - iii) દેવ સમાજ

4. (d) શિવનારાયણ અગ્નિહોત્રી - iv) સત્યશોધક સભા

A. a-i, b-iii, c-iv, d-ii

B. a-ii, b-iv, c-i, d-iii

C. a-iii, b-ii, c-i, d-iv

D. a-iv, b-iii, c-ii, d-i

Answer: (B) a-ii, b-iv, c-i, d-iii

30. રાજા રામ મોહનરાયનો જન્મ ઈ.સ. 1772 માં બંગાળના હુગલી જિલ્લામાં રાધાનગર ગામમાં થયો હતો. (MAO, Class-II (ARV)

1. તેમણે ઈ.સ. 1821 માં બંગાળીમાં સંવાદ કૌમુદી નામનું સમાચારપત્ર શરૂ કરેલ હતું.

2. તેઓએ કોલકત્તામાં હિંદુ કોલેજની સ્થાપના કરી હતી.

A. વિધાન (1) સાચું છે.

B. વિધાન (2) અને (3) સાચા છે.

C. વિધાન (1) અને (3) સાચા છે.

D. વિધાન (1), (2) અને (3) સાચા છે.

Answer: (D) વિધાન (1), (2) અને (3) સાચા છે.

31. સત્ય શોધક સમાજ”ની સ્થાપના કોણે કરી હતી? (MAO, Class-II (ARV)

A. દયાનંદ સરસ્વતી

B. રાજા રામમોહનરાય

C. જ્યોતિબા ફૂલે

D. અમૃતલાલ ઠક્કર

Answer: (C) જ્યોતિબા ફૂલે

32. દયાનંદ સરસ્વતીનો જન્મ ક્યાં ગામે થયો હતો? (MCO Class III)

A. ટંકારા

B. મથુરા

C. કાશી

D. ભાવનગર

Answer: (A) ટંકારા