Exam Questions

1. નીચેના પૈકી કોણે કહ્યું કે વેદાંત એ હિન્દુ આધ્યાત્મ અધિકૃતતાની અભિવ્યક્તિ છે? (GAS Class‐I & GCS Class I & I)

A. વિવેકાનંદ

B. દયાનંદ સરસ્વતી

C. બી. આર. આંબેડકર

D. મહાત્મા હંસરાજ

Answer: (A) વિવેકાનંદ

2. સ્વામી હરિદાસ કઈ ધાર્મિક પ્રણાલીના હતા? (GAS Class‐I & GCS Class I & I)

A. ગૌડિયા પ્રણાલી

B. રસિક પ્રણાલી

C. રસિક પ્રણાલી

D. વારકરી પ્રણાલી

Answer: સખી પ્રણાલી
Description:(D) સખી પ્રણાલી

3. કઈ સંત પ્રણાલી ‘માનેર માનુષ'ના ખ્યાલ પર ભાર મૂકે છે? (GAS Class‐I & GCS Class I & I)

A. બાઉલ

B. પંચસખા

C. સહજયાન

D. મહાપુરુષિય

Answer: (A) બાઉલ

4. મીરાંબાઈ કઈ ભક્તિ પરંપરાના હતાં? (GAS Class‐I & GCS Class I & I)

A. નવધા ભક્તિ

B. મધુરા ભક્તિ

C. પંચસખા

D. સહજ

Answer: (B) મધુરા ભક્તિ

5. મીરાંબાઈએ તેમનો દેહ ક્યા સ્થળે છોડ્યો? (Municipal Chief Officer , Class-II)

A. જૂનાગઢ

B. શ્રીનાથજી

C. ડાકોર

D. દ્વારકા

Answer: (D) દ્વારકા

6. આલ્વારોએ કયા પ્રદેશમાંથી વૈષ્ણવ-ભક્તિ આંદોલનનો પ્રારંભ કર્યો?

A. ઉત્તર

B. પશ્ચિમ

C. દક્ષિણ

D. પુર્વ

Answer: (A) ઉત્તર

7. શુદ્ધાદ્વૈત દર્શનના પુરસ્કર્તા કોણ હતા?

A. રામાનુજાચાર્ય

B. વલ્લભાચાર્ય

C. વલ્લભાચાર્ય

D. નિમ્બાર્ક

Answer: (C) મધ્વાચાર્ય

8. ઉત્તર ભારતના ભક્તિ આંદોલનના ઈતિહાસમાં કોનો ફાળો અગત્યનો છે?

A. મૌલાના રશીદુદ્દીન

B. મુકુંદરાય

C. સ્વામી રામાનંદ

D. ગુરુ નાનક

Answer: (C) સ્વામી રામાનંદ