Exam Questions

9. કયા મુસ્લિમ કવિએ પુષ્ટિમાર્ગની દીક્ષા લીધી હતી?

A. બિહારી

B. રહીમ

C. અબ્દુલ રહીમ

D. રસખાન

Answer: (D) રસખાન

10. શકસ્તાન (સૈસ્તાન) (Shakastan-Seistan) માંથી શકને ગુજરાતમાં આવવા માટેનું નિમંત્રણ ક્યા જૈન સાધુએ આપ્યાનું કહેવાય છે?

A. શંકરાચાર્ય

B. કલકાચાર્ય

C. વલ્લભાચાર્ય

D. આચાર્ય નાગાર્જુન

Answer: (B) કલકાચાર્ય

11. વેદાંત શૈલી (Vedanta School) બાબતે નીચેના પૈકી કયું વિધાન / કયા વિધાનો સત્ય છે? (Executive Engineer (Mechanical), Class-1 (GWSSB))

A. શંકરાચાર્ય એ મોક્ષ પ્રાપ્તિના મુખ્ય સાધન તરીકે જ્ઞાનને લક્ષ્યમાં લીધું છે.

B. રામાનુજને મોક્ષ પ્રાપ્તિ માટે શ્રદ્ધા પ્રત્યે મમત્ય રાખવું (loving the faith) અને ભક્તિ પ્રસ્થાપિત કરવી (Practising devotion) એ બાબતોને લક્ષ્યમાં લીધી છે.

C. (A) તથા (B) બન્ને

D. (A) અથવા (B) એક પણ નહીં

Answer: (C) (A) તથા (B) બન્ને

12. 11 મી સદીમાં 'રાધાવલ્લભ' નામે સંપ્રદાયની સ્થાપના કોણે કરી હતી? (Assistant Engineer (Civil), Class-2)

A. ગોસ્વામી કૃષ્ણપાદ

B. મુનિ સતબાલ

C. સતપાલજી મહારાજ

D. ગોસ્વામી હિત હરિવંશ

Answer: (D) ગોસ્વામી હિત હરિવંશ