Exam Questions

1. 1857 ના ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામ દરમિયાન ગુજરાતમાં બ્રિટિશ રાજને ગુજરાતના નીચેના પૈકી કયા શાશકોનું સમર્થન મળતું રહ્યું કે જેમાં આમનો સમાવેશ થાય છે? (GAS Class‐I & GCS Class I & I)

1. i) બરોડાના ગાયકવાડ

2. ii)ઈડરના રાજા

3. iii) રાજપીપળાના રાજા

4. iv) નવાનગરના જામ - V) રાજકોટના ઠાકોર સાહેબ લાખાજી રાજસિંહજી-।

A. i, અને iiiii

B. i, iii, iv અને v

C. i, ii, iii અને iv

D. i, ii, iii, iv અને v

Answer: (A) i, અને iiiii

2. નીચે દશાવેલા ભારતના નાયકામાયા કેવા નાયક 1857 ના મહાન બળવાના ભાગ નથી? (GAS,AO,GCT)

A. નાના સાહેબ

B. ખાન બહાદુર ખાન        

C. ભગત સિંહ

D. તાત્યા ટોપે

Answer: (C) ભગત સિંહ

3. 1857નાં સ્વાતંત્ર્ય યુદ્ધનાં એ કોણ નેતા હતા જેઓની ધરપકડ મિત્રએ દગાખોરીથી કરાવેલ, અને અંગ્રેજો દ્વારા તેઓને મૃત્યુદંડ આપવામાં આવેલ હતો.

A. નાના સાહેબ

B. કુવરસિંઘ

C. તાત્ય ટોપે

D. ખાન બહાદુર ખાન જિલ્લો

Answer: (C) તાત્ય ટોપે

4. 1857 ના વિપ્લવની સાથે જ ગુજરાતમાં અંગ્રેજો સામે મુખ્ય બળવો કોના દ્વારા કરવામાં આવેલ હતો?

A. ઓખામંડળના વાઘેર

B. પાલનપુર અને બાલાસિનોરના બાલીઓ

C. માતરના ઠાકુર હરિસિંહ

D. લુણાવાડાના રામક્રિપા

Answer: (A) ઓખામંડળના વાઘેર

5. ઈ.સ. 1902માં અમદાવાદ ખાતે મળેલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનું 18મું અધિવેશન નોંધપાત્ર હતું કારણકે તેમાં સૌ પ્રથમ વખત બે ગુજરાતી મહિલાઓએ ભાગ લીધો હતો, તેઓ કોણ હતા?

A. હરકોરબાઈ અને રાકમબાઈ

B. વિદ્યાબેન નીલકંઠ અને શારદાબેન મહેતા

C. જીવકોરબેન અને સુલોચનાબેન દેસાઈ

D. કસ્તુરબા ગાંધી અને અનસુયાબેન સારાભાઈ

Answer: (B) વિદ્યાબેન નીલકંઠ અને શારદાબેન મહેતા

6. ગુજરાતમાં 1857ની ચળવળ વિશે નીચેના પૈકી કયું વિધાન/કયા વિધાનો સત્ય છે? (AO, Class-2)

1. 1. મગનલાલ બનીયાએ ગાયકવાડ તાબાના પ્રદેશના કડી તાલુકામાંથી “બળવા” સેના માટે માણસોની ભરતી કરી હતી.

2. 2. ખાનપુરના જીવાભાઈ ઠાકોર અને ગરબડ દાસ પટેલે ખેડૂત આંદોલનની આગેવાની લીધી.

3. 3. હમીરખાનની આગેવાની હેઠળના બહાદુર શાહ તરફી દળોએ દેવગઢ બારીયા પાસે કેપ્ટન બકલ (Buckle)સૈનિક દળો ઉપર આક્રમણ કર્યું.

A. માત્ર 1 અને 2

B. માત્ર 2 અને 3

C. માત્ર 1 અને 3

D. 1, 2 અને 3

Answer: (D) 1, 2 અને 3

7. ગુજરાતમાં 1857 ના પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામના બનાવો બાબતે નીચેના પૈકી કયું /કયાં વિધાન/વિધાનો સાચું/ સાચાં છે? (GAS (CLASS-1) GCS (CLASS 1&2) GMCOS (CLASS-2)

1. 1. શાહીબાગમાં કેન્ટોનમેન્ટ ખાતે આશરે 210 વિપ્લવી સૈનિકોને મૃત્યુદંડ આપવામાં આવ્યો હતો.

2. 2. મૃત્યુદંડવાળી કોટડી 'ફાંસી ઘર' તરીકે ઓળખાય છે.

3. 3. કેપ્ટન રૂથરફોર્ડે અમદાવાદમાં વિપ્લવને દાબી દીધો.

A. ફક્ત 1 અને 2

B. ફક્ત 2 અને 3

C. ફક્ત 2

D. 1, 2 અને 3

Answer: (C) ફક્ત 2

8. પ્રેસીડન્સી ટાઉન (Presidency Town) માં યુનિવર્સિટીની સ્થાપના કયા વર્ષમાં થયેલ હતી? (AD (Training)/Principal, GSTS Class-1)

A. 1856

B. 1857

C. 1858

D. 1859

Answer: (B) 1857