Exam Questions

9. 1857 ના પ્રથમ સ્વતંત્ર યુધ્ધના કારણે વહીવટમાં શું ફેરફાર થયેલ હતા? (AD (Training)/Principal, GSTS Class-1)

A. બ્રિટિશ તાજ પાસેથી સત્તાઓ ઈસ્ટ ઈન્ડીયા કંપનીને તબદીલ કરવામાં આવી.

B. ઈસ્ટ ઈન્ડીયા કંપની પાસેથી સત્તાઓ લઈને બ્રિટિશ તાજને આપવામાં આવી.

C. ઈસ્ટ ઈન્ડીયા કંપનીની સત્તાઓ ગવર્નર જનરલને તબદીલ કરવામાં આવી.

D. ઈસ્ટ ઈન્ડીયા કંપનીની સત્તાઓ બોર્ડ ઓફ ડિરેક્ટરને તબદીલ કરવામાં આવી.

Answer: (B) ઈસ્ટ ઈન્ડીયા કંપની પાસેથી સત્તાઓ લઈને બ્રિટિશ તાજને આપવામાં આવી.

10. ઈન્ડીયન વૉર ઓફ ઇંડીપેંડેસ (Indian War of Independence 1857) ના લેખક કોન હતા? (AD (Training)/Principal, GSTS Class-1)

A. સર સૈયદ અહેમદ ખાન

B. વિનાયક દામોદર સાવરકર

C. આર.એસ.શર્મા

D. આર. સી. મજુમદાર

Answer: (B) વિનાયક દામોદર સાવરકર

11. નીચેના પૈકી કયું/કયા એ 1857ના વિપ્લવની નિષ્ફળતાના કારણો હતા? (DEE(Electrical), GMC Class-2)

1. 1. કાશ્મીર અને નેપાળના રાજાઓએ વિપ્લવને દબાવી દેવામાં મદદ કરી હતી.

2. 2. બ્રિટીશ ભારતના અનેક ક્ષેત્રોએ (વિપ્લવમાં) ભાગ ન લીધો.

3. 3. ભારતના વિવિધ ક્ષેત્રોમાં વિપ્લવ માટેના સંકલનનો અભાવ હતો.

A. માત્ર 1 અને 2

B. માત્ર 2 અને 3

C. માત્ર 3

D. 1, 2 અને 3

Answer: (B) માત્ર 2 અને 3

12. 1857 ના ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામ દરમિયાન ગુજરાતમાં બ્રિટિશ રાજને ગુજરાતના નીચેના પૈકી કયા શાશકોનું સમર્થન મળતું રહ્યું કે જેમાં આમનો સમાવેશ થાય છે? (GAS Class‐I & GCS Class I & I)

1. i) બરોડાના ગાયકવાડ - ii)ઈડરના રાજા

2. iii) રાજપીપળાના રાજા - iv) નવાનગરના જામ

3. V) રાજકોટના ઠાકોર સાહેબ લાખાજી રાજસિંહજી-।

A. i, અને iiiii

B. i, iii, iv અને v

C. i, ii, iii અને iv

D. i, ii, iii, iv અને v

Answer: (A) i, અને iiiii

13. 1857નાં સ્વાતંત્ર્ય યુદ્ધનાં એ કોણ નેતા હતા જેઓની ધરપકડ મિત્રએ દગાખોરીથી કરાવેલ, અને અંગ્રેજો દ્વારા તેઓને મૃત્યુદંડ આપવામાં આવેલ હતો.

A. નાના સાહેબ

B. કુવરસિંઘ

C. તાત્ય ટોપે

D. ખાન બહાદુર ખાન જિલ્લો

Answer: (C) તાત્ય ટોપે

14. 1857ના સ્વતંત્રતાના પ્રથમ યુદ્ધના કયા નેતાને તેના સાથીદારે દગો કરીને પકડાવેલ હતો અને પછીથી તેને મોતની સજા આપેલ હતી? (General Stady)

A. નાના સાહેબ પેશવા

B. કવરસીંગ

C. ખાન બહાદુર ખાન

D. તાત્યા ટોપે

Answer: (D) તાત્યા ટોપે

15. 1857 ના વિપ્લવની સાથે જ ગુજરાતમાં અંગ્રેજો સામે મુખ્ય બળવો કોના દ્વારા કરવામાં આવેલ હતો?

A. ઓખામંડળના વાઘેર

B. પાલનપુર અને બાલાસિનોરના બાલીઓ

C. માતરના ઠાકુર હરિસિંહ

D. લુણાવાડાના રામક્રિપા

Answer: (A) ઓખામંડળના વાઘેર

16. ગોવા, દમણ અને દીવ પોર્ટુગીઝ શાસનમાંથી ક્યારે મુક્ત થયા?

A. જુલાઈ, 1961

B. નવેમ્બર, 1961

C. ડિસેમ્બર, 1961

D. જાન્યુઆરી, 1962

Answer: (C) ડિસેમ્બર, 1961