Exam Questions

17. વિનોદ કિનારીવાળા હાથમાં ત્રિરંગી ઝંડો લઈ સ્વાતંત્ર્યસંગ્રામમાં કયાં સ્થળે ગોળીથી વીંધાઈ શહીદ થયા હતાં? (MCO Class III)

A. ભરૂચ

B. ગુજરાત કોલેજ, અમદાવાદ

C. કલેક્ટર કચેરી, નડીયાદ

D. કાલુપૂર પોલીસ સ્ટેશન

Answer: (B) ગુજરાત કોલેજ, અમદાવાદ

18. “નવજીવન” માસિક કોણે શરૂ કર્યું હતું? (MCO Class III)

A. ગાંધીજી

B. ભીમજી પારેખ

C. ફરદુંજી

D. ઇન્દુલાલ

Answer: (D) ઇન્દુલાલ

19. ગુજરાત કોલેજ ખાતે હાથમાં ધ્વજ લઈને કોલેજ કમ્પાઉન્ડમાં પ્રવેશેલ વિનોદ કિનારીવાલા ક્યા આંદોલન દરમ્યાન શહીદ થયા હતા? (AS, Horticulture, Government Printing Press Class-2)

A. ઝંડા સત્યાગ્રહ

B. હિંદ છોડો આંદોલન

C. નવનિર્માણ આંદોલન

D. અસહકાર આંદોલન

Answer: (B) હિંદ છોડો આંદોલન

20. નીચેનામાંથી ગુજરાતના કયા મુખ્યમંત્રીનું 1965ના ભારત-પાકિસ્તાન યુદ્ધ સમયે દુર્ઘટનામાં વિમાન તૂટી પડયું હતું? (GAS,AO,GCT)

A. જીવરાજ નારાયણ મહેતા

B. બળવંતરાય મહેતા

C. મોરારજી દેસાઈ

D. હિતેન્દ્ર દેસાઈ

Answer: (B) બળવંતરાય મહેતા

21. ભારતની સ્વતંત્રતા બાદ “પ્રીવી પર્સ (Privy Purse)” કોની સાથે સંકળાયેલ હતા?

A. જમીનદાર

B. ભૂતપૂર્વ રાજાઓ

C. ઉદ્યોગપતિઓ

D. સ્વાતંત્ર્ય સૈનિકો

Answer: (B) ભૂતપૂર્વ રાજાઓ

22. મહાગુજરાત ચળવળમાં નીચેનાં પૈકી કોણ અગ્રગણ્ય નેતા સામેલ હતા? (Deputy Director,GSS, Class I),

A. ઈંદુલાલ યાજ્ઞિક

B. પ્રબોધ રાવળ

C. હરિહર ખંભોળજા

D. રમણલાલ શેઠ

Answer: (A) ઈંદુલાલ યાજ્ઞિક

23. 1947 માં ગુજરાતનાં કયા રજવાડાએ ભારતીય સંઘમાં જોડાવવાના કરાર ઉપર સહી કરવા ઈનકાર કરેલ હતો?

A. નવાનગર

B. પાલનપુર

C. બાલાસિનોર

D. જૂનાગઢ

Answer: (D) જૂનાગઢ

24. ગિરાસદારી પ્રથા નાબુદ કરતો “સૌરાષ્ટ્ર જમીન સુધારણા કાયદો” (Saurashtra Land Reforms Act) કયા વર્ષમાં અમલમાં આવેલ હતો?

A. 1950

B. 1951

C. 1952

D. 1953

Answer: (B) 1951