Exam Questions

1. સ્થિરમતિ અને ગુણમતિ કઈ વિદ્યાપીઠના આચાર્યો હતા? (MAO, Class-II (ARV)

A. વિક્રમશીલા

B. તક્ષશિલા

C. વલભી

D. નાલંદા

Answer: (C) વલભી

2. ભારતમાં સૌપ્રથમ પોર્ટુગીઝ વાઇસરોય તરીકે કોણ હતું?

A. ફ્રાંસિસ્કો-દ અલ્મોડા

B. અલ્ફાંસો-દ-અલ્બુકર્ક

C. વાસ્કોડીગામા

D. કોરનેલિસ-ડ-હસ્તમાન

Answer: (A) ફ્રાંસિસ્કો-દ અલ્મોડા

3. અઢારમી સદીના ઉતરાર્ધમાં ગુજરાતમાં ખંડણી ઉઘરાવવાની પ્રથાઓ પૈકી કઈ પ્રથાને “ખીચડી” કહેવામાં આવતી હતી? (DEO)

A. સરદેશમુખી

B. ચોથ

C. મુલ્કગીરી

D. ભાવ

Answer: (C) મુલ્કગીરી

4. બંગાળના ભાગલા રદ કરવામાં આવ્યા તે સમયે ભારતમાં વાઇસરોય તરીકે કોણ હતું? (DEO)

A. લોર્ડ એલિગ્ન

B. લોર્ડ મિન્ટો દ્વિતીય

C. લોર્ડ હાર્ડિંગ

D. લોર્ડ ચેમ્સર્સ્ડ

Answer: (C) લોર્ડ હાર્ડિંગ

5. દાંડીકૂચ વખતે ભારતના વાઇસરોય કોણ હતાં? (MCO Class III)

A. લોર્ડ ઇરવિન

B. લોર્ડ રીડીંગ

C. લોર્ડ વીલીંગડન

D. લોર્ડ હારડીંગ

Answer: (A) લોર્ડ ઇરવિન

6. ભારતની ભૂમિ પર પહેલો પોર્ટુગીઝ કિલ્લો ક્યાં બાંધવામાં આવેલ હતો?

A. કાલિકટ

B. ગોવા

C. કોચી

D. દિવ

Answer: (C) કોચી

7. કર્ણાટ્ક વિગ્રહો કઇ બે પ્રજા વચ્ચે લડાયાં હતાં? (Accounts Officer & Commercial Tax Officer) (AOG)

A. મુઘલ મરાઠા

B. અંગ્રેજ - ફ્રેન્ચ

C. અંગ્રેજ ડચ

D. અંગ્રેજ મરાઠા

Answer: (B) અંગ્રેજ - ફ્રેન્ચ

8. "કાયમી જમાબંધી” નો જનક કોણ હતો? (Accounts Officer & Commercial Tax Officer) (AOG)

A. કર્ઝન

B. ક્લાઇવ

C. લેસ્લી

D. કોર્નવોલિસ

Answer: (D) કોર્નવોલિસ