Exam Questions

17. બ્રિટીશ શાસનમાં રૈયતવારી પ્રથા સર થોમસ મનરોએ સૌપ્રથમ કયા પ્રાંતમાં દાખલ કરી હતી? (General Study)

A. મદ્રાસ

B. મુંબઈ

C. વિદર્ભ

D. કોલકત્તા

Answer: (A) મદ્રાસ

18. ગવર્નર જનરલ લિટનના કયા કાયદાને “ધ ગેગિંગ એક્ટ” “ગૂંગળાવનાર ધારા” તરીકે દેશભરમાં વખોડી કાઢવામાં આવ્યો? (General Study)

A. ઈ.સ. 1835 નો ધારો

B. ધી વર્નાક્યુલર પ્રેસ એક્ટ, 1878

C. વર્તમાનપત્રનો પૂર્વ-નિયંગીન કરનો ધારો 1818

D. લાયસન્સીંગ એકર 1857

Answer: (B) ધી વર્નાક્યુલર પ્રેસ એક્ટ, 1878

19. અંગ્રેજ શાસન દરમિયાન ક્યા વર્ષમાં વાઈસરોયની કારોબારીમાં અલગ શિક્ષણમંત્રીની નીચે અલગ શિક્ષણ ખાતાની શરૂઆત કરવામાં આવેલ હતી? (General Studies)

A. ઈ.સ. 1909

B. ઈ.સ. 1910

C. ઈ.સ. 1912

D. ઈ.સ. 1914

Answer: (B) ઈ.સ. 1910

20. ઈસ્ટ ઈન્ડિયા કંપનીના નીચેના પૈકી કયા ગવર્નર જનરલે ભારતના દેશી રજવાડાઓની બાબતમાં બિન હસ્તક્ષેપ (Non-intervention) ની નીતિ અપનાવી હતી? (Executive Engineer (Mechanical), Class-1 (GWSSB))

A. Lord Barlow

B. Lord Cornwallis

C. Sir John Shore

D. Lord Minto

Answer: (C) Sir John Shore

21. કયા ગવર્નર જનરલની સાહિત્ય અને સાંસ્કૃતિક અભિરુચિને લીધે તેના સમયમાં બંગાળામાં “રોયલ એશિયાટીક સોસાયટી'ની સ્થાપના થઈ હતી? (Assistant Engineer (Civil), Class-2)

A. લોર્ડ કોર્નવોલીસ

B. વૉરન હેસ્ટિંગ્સ

C. ક્લાઈવ

D. લોર્ડ વેલેસ્લી

Answer: (B) વૉરન હેસ્ટિંગ્સ

22. લોર્ડ વિલિયમ બેન્ટિક દ્વારા નીચેના પૈકી કયા સુધારા કરવામાં આવેલા હતા? (DRFOG CLASS-2)

1. નોકરીઓનું ભારતીયકરણ માટેનાં પગલાં

2. સતી પ્રથા નાબૂદી

3. ઠગોની નાબૂદી

4. અંગ્રેજી શિક્ષણને પ્રોત્સાહન - નીચેના સંકેતોમાંથી યોગ્ય જવાબ પસંદ કરો.

A. 2 અને 3

B. 2, 3 અને 4

C. 2 અન 4

D. 1, 2, 3 અને 4

Answer: (D) 1, 2, 3 અને 4

23.

A.

B.

C.

D.

Answer:

24. જમીન મહેસુલની વસુલાત ઉપર જરૂરી ધ્યાન રાખવા વૉરન હેસ્ટીંગે “બોર્ડ ઓફ રેવેન્યુ”ની રચના ક્યા સ્થળે કરેલ હતી? (AE (Electrical), Class-2)

A. મુર્શીદાબાદ

B. ભાગલપુર

C. કોલકતા

D. લખનઉ

Answer: (A) મુર્શીદાબાદ