1. સ્થિરમતિ અને ગુણમતિ કઈ વિદ્યાપીઠના આચાર્યો હતા? (MAO, Class-II (ARV)
2. ભારતમાં સૌપ્રથમ પોર્ટુગીઝ વાઇસરોય તરીકે કોણ હતું?
3. અઢારમી સદીના ઉતરાર્ધમાં ગુજરાતમાં ખંડણી ઉઘરાવવાની પ્રથાઓ પૈકી કઈ પ્રથાને “ખીચડી” કહેવામાં આવતી હતી? (DEO)
4. બંગાળના ભાગલા રદ કરવામાં આવ્યા તે સમયે ભારતમાં વાઇસરોય તરીકે કોણ હતું? (DEO)
5. દાંડીકૂચ વખતે ભારતના વાઇસરોય કોણ હતાં? (MCO Class III)
6. ભારતની ભૂમિ પર પહેલો પોર્ટુગીઝ કિલ્લો ક્યાં બાંધવામાં આવેલ હતો?
7. કર્ણાટ્ક વિગ્રહો કઇ બે પ્રજા વચ્ચે લડાયાં હતાં? (Accounts Officer & Commercial Tax Officer) (AOG)
8. "કાયમી જમાબંધી” નો જનક કોણ હતો? (Accounts Officer & Commercial Tax Officer) (AOG)