9. પરદેશના વેપારીઓ અને તેઓએ
સ્થાપેલ કોઠીના સ્થળને યોગ્ય રીતે ગોઠવો. (Assistant Engineer (Civil ), Class II)
1. (1) પોર્તુગલ - (A) પોંડેચેરી, મચ્છલી પટ્ટમ
2. (2) ડચ - (B) કાલીકટ
3. (3) અંગ્રેજો - (C) પુલિકટ
4. (4) ફ્રેંચ - (D) સુરત
A. 1-C, 2-D, 3-A, 4-B
B. 1-B, 2-C, 3-D, 4-A
C. 1-D, 2-A, 3-B, 4-C
D. 1-A, 2-B, 3-C, 4-D
Answer: (B) 1-B, 2-C, 3-D, 4-A
10. વાંદીવાશની લડાઈ, 1760 (Wandiwash) માં અંગ્રેજ લશ્કરનો કમાન્ડર કોણ હતો?
A. સર જહોન લોરેન્સ
B. એડમિરલ વોટસન
C. જનરલ આયર કૂફ (Eyre Coof)
D. કાઉન્ટ ડી લેલી
Answer: (C) જનરલ આયર કૂફ (Eyre Coof)
11. મદ્રાસનો પ્રથમ ગવર્નર કોણ હતો?
A. ફોક્સ ક્રોફટ (Fox Croft)
B. ગેરાલ્ડ ઓન્જિયર
C. રોબર્ટ ક્લાઈવ
D. જ્યોર્જ ઓકસેન્ડેન (Oxenden)
Answer: (A) ફોક્સ
ક્રોફટ (Fox
Croft)
12. રેગ્યુલેટીંગ એક્ટ, 1773 પાસ થયો એ સમયગાળામાં ઇંગ્લેન્ડના વડાપ્રધાન તરીકે કોણ હતું?
A. લોર્ડ નોર્થ
B. લોર્ડ મેયો
C. લોર્ડ એક્ટન
D. સર વિલિયમ જોન્સ
13. યાદી - અ અને યાદી – બ ને યોગ્ય રીતે જોડીને સાચો વિકલ્પ પસંદ કરો.
1.
(a) પ્રથમ એંગ્લો-મૈસુર યુદ્ધ - (1) ટ્રીટી ઓફ મેંગ્લોર
2. (b) બીજું એંગ્લો-મૈસુર યુદ્ધ - (2) ટીપુ સુલતાનનું અવસાન
3. (c) ત્રીજું એંગ્લો-મૈસુર યુદ્ધ - (3) ટ્રીટી ઓફ મદ્રાસ
4.
(d) ચોથું એંગ્લો-મૈસુર યુદ્ધ - (4) ટ્રીટી ઓફ સેરીંગપટ્ટનમ
A. a-3, b2, c-4, d-1
B. a-3, b-4, c-1, d- 2
C. a-3, b-1, c-4, d-2
D. a-2, b-3, c-1, d-4
Answer: (C) a-3, b-1, c-4, d-2
14. અંગ્રેજ શાસન દરમિયાન કયા વર્ષમાં વાઈસરોયની કારોબારીમાં અલગ શિક્ષણમંત્રીની નીચે અલગ શિક્ષણ ખાતાની શરૂઆત કરવામાં આવેલ હતી? (GENERAL STUDY)
A. ઈ.સ. 1909
B. ઈ.સ. 1910
C. ઈ.સ. 1912
D. ઈ.સ. 1914
15. દેશમાં પ્રથમવાર આવકવેરો નાખવાની શરૂઆત કયા ગવર્નર જનરલ અને વાઈસરોયના સમયમાં થઈ હતી? (General Study)
A. લૉર્ડ હાર્ડિજ
B. લૉર્ડ કેનિંગ
C. લૉર્ડ એલ્ગિન
D. લૉર્ડ લોરેન્સ
16. કયા ગવર્નર જનરલે પ્રથમ વાર જ પોસ્ટ ટિકીટો દાખલ કરી હતી? (General Study)
A. લૉર્ડ એલનબરો
B. મિન્ટો
C. ડેલહાઉસી
D. લૉર્ડ હાર્ડિજ