33. બંગાળના ભાગલા રદ કરવામાં આવ્યા તે સમયે ભારતમાં વાઇસરોય તરીકે કોણ હતું? (DEO)
A. લોર્ડ એલિગ્ન
B. લોર્ડ મિન્ટો દ્વિતીય
C. લોર્ડ હાર્ડિંગ
D. લોર્ડ ચેમ્સર્સ્ડ
Answer: (C) લોર્ડ હાર્ડિંગ
34. દાંડીકૂચ વખતે ભારતના વાઇસરોય કોણ હતાં? (MCO Class III)
A. લોર્ડ ઇરવિન
B. લોર્ડ રીડીંગ
C. લોર્ડ વીલીંગડન
D. લોર્ડ હારડીંગ
35. કાયમી જમાબંધી” નો જનક કોણ હતો? (Accounts Officer & Commercial Tax Officer) (AOG)
A. કર્ઝન
B. ક્લાઇવ
C. વેલેસ્લી
D. કોર્નવોલિસ
36. મદ્રાસનો પ્રથમ ગવર્નર કોણ હતો?
A. ફોક્સ ક્રોફટ (Fox Croft)
B. ગેરાલ્ડ ઓન્જિયર
C. રોબર્ટ ક્લાઈવ
D. જ્યોર્જ ઓકસેન્ડેન (Oxenden)
Answer: (A) ફોક્સ ક્રોફટ (Fox Croft)
37. નીચેનામાંથી ક્યા બ્રિટિશ ગવર્નર જનરલે ભારતમાં ટપાલ સેવા ટપાલ ટિકિટ સાથે શરૂ કરી હતી? (GAS,AO,GCT)
A. રોબર્ટ કલાઇવ
B. આર્થર વેલેસ્લી
C. વિલિયમ બેન્ટિક
D. લોર્ડ ડેલહાઉસી
Answer: (B) આર્થર વેલેસ્લી
38. 19મી સદીના પ્રારંભમાં થયેલ વોલ્કર સંધિમાં એક અગત્યની આવશ્યક કલમ કઈ હતી?
A. મૂળ રાજ્યોમાં ફરજિયાત શિક્ષણ
B. હસ્તકલાની વસ્તુઓ પર નિકાસ કરવાનો પ્રતિબંધ
C. કન્યાઓને દૂધપીતી કરવા પર પ્રતિબંધ
D. મૌલિક (Radical) વર્તમાનપત્રો પર પ્રતિબંધ
Answer: (C) કન્યાઓને દૂધપીતી કરવા પર પ્રતિબંધ
39. અંગ્રેજ શાસન દરમિયાન કયા વર્ષમાં વાઈસરોયની કારોબારીમાં અલગ શિક્ષણમંત્રીની નીચે અલગ શિક્ષણ ખાતાની શરૂઆત કરવામાં આવેલ હતી? (GENERAL STUDY)
A. ઈ.સ. 1909
B. ઈ.સ. 1910
C. ઈ.સ. 1912
D. ઈ.સ. 1914
40. કયા વર્ષમાં લખનૌ મુકામે મળેલી મુસ્લિમ લીગની બેઠકમાં લીગના બંધારણમાં મહત્વના ફેરફાર થયા અને પ્રમુખ તરીકે આગાખાનને રાજીનામું આપવાની ફરજ પડી હતી? (GENERAL STUDY)
A. ઈ.સ. 1910
B. ઈ.સ. 1909
C. ઈ.સ. 1912
D. ઈ.સ. 1913