41. દેશમાં પ્રથમવાર આવકવેરો નાખવાની શરૂઆત કયા ગવર્નર જનરલ અને વાઈસરોયના સમયમાં થઈ હતી? (General Study)
42. કયા ગવર્નર જનરલે પ્રથમ વાર જ પોસ્ટ ટિકીટો દાખલ કરી હતી? (General Study)
43. ગવર્નર જનરલ લિટનના કયા કાયદાને “ધ ગેગિંગ એક્ટ” “ગૂંગળાવનાર ધારા” તરીકે દેશભરમાં વખોડી કાઢવામાં આવ્યો? (General Study)
44. અંગ્રેજ શાસન દરમિયાન ક્યા વર્ષમાં વાઈસરોયની કારોબારીમાં અલગ શિક્ષણમંત્રીની નીચે અલગ શિક્ષણ ખાતાની શરૂઆત કરવામાં આવેલ હતી? (General Studies)