65. નીચેના પૈકી ગુજરાતના કયા જિલ્લામાંથી કર્કવૃત્ત પસાર થાય છે ?
66. નીચેના પૈકી કયું શહેર દિલ્હીના સૌથી નજીકના રેખાંશ ઉપર આવેલ છે ?
67. દક્ષિણ ગોળાર્ધમાં પવનના ડાબી બાજુ વળાંક લેવા માટે નીચેના પૈકી કયું પરિબળ જવાબદાર છે?તાપમાન
68. વિશ્વના કુલ ક્ષેત્રફળના 2.4 ટકા ક્ષેત્રફળ ધરાવવાની સાથે સાથે, વિશ્વની કુલ વસતીની કેટલી વસતી ભારત ધરાવે છે?
69. નીચેના પૈકી કયા ગ્રહને સૌથી વધારે કુદરતી ઉપગ્રહો અથવા ચંદ્રો છે?
70. સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું સરેરાશ અંતર (અંદાજીત) કેટલું છે?