Exam Questions

57. નીચેના પૈકી કયા વાક્યો યોગ્ય છે?

1. 1. ભારતનું સ્થાન ઉત્તર ગોળાધર્મ આવેલું છે.

2. 2. ભારત 80 થી 37° ઉત્તર અક્ષાંશ વચ્ચે આવેલું છે.

3. 3. દેશના કેટલાક સ્થળો દરિયા કિનારેથી લગભગ 1500 કિલોમીટર કરતા વધારે અંતર આવેલ છે.

4. 4. ભારતમાં વરસાદનો આધાર મોસમી પવન ઉપર નથી.

A. 1, 2, 3 અને 4

B. 1, 3, 4

C. 1, 2 અને 4

D. 1, 2 અને 3

Answer: (D) 1, 2 અને 3

58. નીચેના પૈકી ગુજરાત રાજ્યમાં મુખ્યત્વે સર્વત્ર પ્રસરેલ/ફેલાયેલ આબોહવાનો કયો પ્રકારો છે?

A. પેટા ભેજવાળા શુષ્ક સંક્રમણ

B. પેટા ઉષ્ણ કટિભંધીય અર્ધ શુષ્ક આબોહવા

C. પેટા ઉષ્ણ કટિભંધીય અર્ધ શુષ્ક આબોહવા

D. પેટા ઉષ્ણ કટિબંધીય શુષ્ક ભેજ આબોહવા

Answer: (C) ઉષ્ણ કટિબંધીય અર્ધ શુષ્ક આબોહવા

59. સામાન્ય રીતે ગરમી (ઉષ્ણતાપમાન) પૃથ્વીની સપાટીથી ઊંચાઈમાં વધારો થવાથી ઘટે છે કારણ કે...........

1. 1. વાતાવરણ ફક્ત પૃથ્વીની સપાટીથી વધારે ઉત્તેજિત થઈ શકે છે.

2. 2. ઉપલા વાતાવરણમાં વધુ ભેજ હોય છે.

3. 3. હવા ઉપલા વાતાવરણમાં ઓછી ગાઢ હોય છે.

A. ફક્ત 1

B. 2 અને 3

C. 1 અને 3

D. 1, 2 અને 3

Answer: (C) 1 અને 3

60. નીચેના પૈકી કયા પ્રકારના વાદળોને કારણે ભારે ઘોઘમાર વરસાદ થાય છે ?

A. ક્યુમ્યુલો - નિમ્બસ વાદળ

B. નિમ્બો સ્ટ્રેટ્સ વાદળ

C. સ્ટ્રેટો - ક્યુમ્યુલસ વાદળ

D. સિરે સ્ટ્રેટ્સ વાદળ

Answer: (A) ક્યુમ્યુલો - નિમ્બસ વાદળ

61. (A) ક્યુમ્યુલો - નિમ્બસ વાદળ

A. પ્લેટની ધાર (Plate boundaries)

B. પ્લેટ સપાટી (Plate surface)

C. દરિયાઈ તળિયુ (Ocean beds)

D. ઉપરના તમામ

Answer: (A) પ્લેટની ધાર (Plate boundaries)

62. નીચેના પૈકી કયું/કયાં ભારતના રાજ્ય સંપૂર્ણપણે ઉષ્ણ કટિબંધ ઝોનમાં આવતા નથી ?

A. કેરલા અને તામિલનાડુ

B. કર્ણાટક

C. ગુજરાત

D. આંધ્રપ્રદેશ અને મહારાષ્ટ્ર

Answer: (C) ગુજરાત

63. કર્કવૃત્તના ઉત્તરભાગમાં ગુજરાતનું કયું શહેર આવેલુ છે?

A. ગાંધીનગર

B. સુરેન્દ્રનગર

C. ગોધરા

D. મહેસાણા

Answer: (D) મહેસાણા

64. વિધાન 1 : વિસ્તારની દૃષ્ટિએ, ગુજરાત ભારતમાં 7મો ક્રમ ધરાવે છે.

1. વિધાન 2 : ગુજરાત 20° 1' અને 24° 7' ઉત્તર અક્ષાંશ વચ્ચે આવેલું છે.

A. માત્ર વિધાન 1 સત્ય છે.

B. માત્ર વિધાન 2 સત્ય છે.

C. વિધાન 1 અને 2 બંને સત્ય છે.

D. વિધાન 1 અને 2 બંને અસત્ય છે.

Answer: (B) માત્ર વિધાન 2 સત્ય છે.