Exam Questions

17. જોડકાં જોડો.

1. a. સૌથી વધુ ઝડપી ધરીભ્રમણ કરતો ગ્રહ - 1. બુધ (Mercury)

2. b. સૌથી ધીમું ધરીભ્રમણ કરતો ગ્રહ - 2. યુરેનસ (Uranus)

3. с. ભ્રમણકક્ષામાં સૌથી ઝડપી પ્રદક્ષિણા કરતો ગ્રહ - 3. ગુરુ (Jupiter)

4. d. ઉત્તરથી દક્ષિણ તરફ ધરીભ્રમણ કરતો ગ્રહ - 4. શુક્ર (Venus)

A. a-3, b-4, c-1, d-2

B. a-4, b3, c-2, d- 1

C. a-2, b-1, c-3, d-4

D. a-1, b2, c-4, d-3

Answer:

18. નીચેના પૈકી કઈ નદી લાંબામાં લાંબો પટ વિસ્તાર (river basin) ધરાવે છે ?

A. બ્રાહ્મણી

B. પિનાર

C. મહી

D. સાબરમતી

Answer:

19. નીચેના પૈકી ક્યાં વિધાનો સાચાં છે ?

1. 1. નર્મદા એ પશ્ચિમે વહેતી નદી છે અને તે વિધ્ય અને સાતપુરા પર્વતમાળાઓ વચ્ચેની ફાટખીણ મારફતે વહે છે.

2. 2. બ્રહ્મપુત્રા નદી નેપાળમાં જમુના અને તિબેટમાં વાંગ્યુના નામે ઓળખાય છે.

3. 3. ગોદાવરી દ્વીપકલ્પીય ભારતની સૌથી મોટી નદી-વ્યવસ્થા (river system) છે.

A. ફક્ત 1 અને 2

B. ફક્ત 2 અને 3

C. ફક્ત 1 અને 3

D. 1, 2 અને 3

Answer: (C) ફક્ત 1 અને 3

20. ભારતમાં સૌથી મોટી ઘોડા ભરતી પાસે આવે છે.

A. નર્મદામાં ભરૂચ

B. મહાનદીમાં જગતસિંહપુર

C. કાવેરીમાં હમશલા દેવી

D. ગંગાનદી (હુગલી)માં કોલકત્તા

Answer: (D) ગંગાનદી (હુગલી)માં કોલકત્તા

21. ભરૂચ અને શુક્લતીર્થની વચ્ચે કઈ ઉપનદી નર્મદાને મળે છે ?

A. કાવેરી

B. અમરાવતી

C. ભૂખી

D. ઉપરની તમામ

Answer: (D) ઉપરની તમામ

22. સમુદ્રમાં ઉત્પન્ન થતા પ્રવાહો માટે નીચે પૈકીનું / ના કયું / કયા કારણ / કારણો જવાબદાર ગણાય છે?

A. સૂર્યશક્તિ

B. ગ્રહિય પવનો

C. પૃથ્વીનું પરિભ્રમણ

D. ઉપરના તમામ

Answer: (D) ઉપરના તમામ

23. ભારતમાં પશ્ચિમ તટ પર વરસાદ પશ્ચિમથી પૂર્વ જતા _______ અને ગુજરાતમાં પૂર્વથી પશ્ચિમ જતાં થવા ______ લાગે છે.

A. ઓછો, ઓછો

B. ઓછો, વધુ

C. વધુ, ઓછો

D. વધુ, વધુ

Answer: (A) ઓછો, ઓછો

24. વાતાગ્ર એ હવાનો કિલોમીટર પહોળો વિસ્તાર છે.

A. 3 થી 50

B. 50 થી 100

C. 100 થી 150

D. 150 થી 200

Answer: (A) 3 થી 50