49. ઓઝોન સ્તરની જાડાઈ માં મપાય છે.
A. મિલિમીટર
B. સેન્ટીમીટર
C. ડેસિબલ્સ
D. ડોબસન એકમ
50. ભારતના ચોમાસા સંદર્ભે નીચેના વિધાનો જુઓ.
1. 1. દક્ષિણ પશ્ચિમ ચોમાસુ સૌપ્રથમ દરિયા કિનારાના રાજ્ય કેરળના પશ્ચિમ ઘાટ ઉપર વર્ષે છે.
2. 2. ઓક્ટોબરથી ડિસેમ્બર સુધીના સમયગાળાને ઉત્તર પૂર્વ ચોમાસા તરીકે ઓળખવામાં આવે છે. નીચેના સંકેતોમાંથી સાચો જવાબ પસંદ કરો.
A. માત્ર 1 સાચું
B. માત્ર 2 સાચું
C. 1 અને 2 સાચાં
D. 1 અને 2 ખોટાં
Answer: (C) 1 અને 2 સાચાં
51. પૃથ્વીની ભૂપટલમાં સૌથી સામાન્ય તત્ત્વ કયું છે? લોહ
A. લોહ
B. ઍલ્યુમિનિયમ
C. કેલ્શિયમ
D. સોડિયમ
52. જો દક્ષિણ-પૂર્વ ઉત્તર બને, ઉત્તર-પૂર્વ પશ્ચિમ બને અને તેથી વધુ, તો પશ્ચિમ શું બનશે?
A. ઉત્તર-પશ્ચિમ
B. ઉત્તર-પૂર્વ
C. દક્ષિણ-પશ્ચિમ
D. દક્ષિણ-પૂર્વ
53. ભારતના નીચેના પૈકી કયા ક્ષેત્રમાં ઉનાળુ વરસાદ સૌપ્રથમ આવે છે?
A. હિમાલય ક્ષેત્ર
B. પૂર્વઘાટ
C. પશ્ચિમઘાટ
D. ઇન્ડો-ગેંગટીક મેદાનો (The Indo-Gangetic plains)
54. ભારતના પ્રમાણ સમયની રેખા કેટલા રાજ્યોમાંથી પસાર થાય છે?
55. નીચેની જોડીઓમાંથી કઈ જોડી / જોડીઓ યોગ્ય રીતે જોડાયેલી છે?
A. મધ્યમ વરસાદ દક્ષિણ ગુજરાતના વિસ્તાર -
B. ઓછો વરસાદ - ઉત્તર ગુજરાત
C. અપૂરતો વરસાદ – ગુજરાતનો સૌરાષ્ટ્ર વિસ્તાર
D. ઉપરોક્ત તમામ
56. ભૂમંડલીય ઉષ્મીકરણની (ગ્લોબલ વોર્મિંગ) અસર મેન્ગ્રોવ વન ઉપર શું થાય છે.
A. મેનગ્રોવ વધુ ફૂલશે ફાલશે
B. મેનગ્રોવના મોટા વિસ્તાર ડૂબી જશે.
C. કાર્બન સિંક તરીકેની મેનગ્રોવની ભૂમિકા વધુ મહત્વપૂર્ણ બનશે
D. બન્ને A અને B
Answer: (A) મેનગ્રોવ વધુ ફૂલશે ફાલશે