33. નીચે આપેલાં દ્વીપકલ્પીય નદીઓ અને હિમાલયની નદીઓની ભિન્નતા દર્શાવતાં વિધાનોમાંથી કયું(યાં) વિધાન(નો) ખરું(રાં) છે?
1. १. હિમાલયની નદીઓ બરફ વિસ્તારોમાં ઉદ્ભવે છે અને આખાં વર્ષ દરમિયાન પાણીનું વહન કરે છે જ્યારે દ્વીપકલ્પીય નદીઓ ચોમાસા આધારિત છે.
2. २. જમીનનાં સ્વરૂપોનાં ગુણધર્મમાં તફાવતને કારણે હિમાલય વિસ્તારની નદીઓનો વહનમાર્ગ ખૂબ જ સર્પાકાર છે જ્યારે દ્વીપકલ્પીય ઉચ્ચપ્રદેશની નદીઓ મુખ્યત્વે સીધા પ્રવાહમાં વહન કરે છે.
A. ફક્ત ૧
B. ફક્ત ૨
C. બંને ૧ અને ૨
D. ઉપરના પૈકી કોઈ નહીં
34. હવામાન આબોહવાથી કઈ રીતે અલગ છે? ખરો વિકલ્પ ઓળખો.
1. १. હવામાનને તેનાં વિવિધ તત્ત્વોની સરેરાશ ઘટનાઓ સાથે સંબંધ છે.
2. २. આબોહવાને તેના તત્ત્વોના રોજિંદા પ્રાદેશિક ફેરફારો સાથે સંબંધ છે.
A. ફક્ત ૧
B. ફક્ત ૨
C. બંને ૧ અને ૨
D. ઉપરના પૈકી કોઈ નહીં
Answer: (D) ઉપરના પૈકી કોઈ નહીં
35. નીચેના પૈકી કયું ઘટક તત્ત્વ દરિયાઈ પાણીની ખારાશની સૌથી ઓછી સાંદ્રતા ધરાવે છે?
A. સલ્ફેટ
B. મેગ્નેશિયમ
C. પોટેશિયમ
D. ક્લોરાઈડ
36. મરે-ડાર્લિંગ પ્રણાલિ (Murray-Darling system), વિશ્વની સૌથી મોટી નદીઓમાંની એક નદી, કયા દેશમાં આવેલી છે?
A. કેનેડા
B. રશિયા
C. ઓસ્ટ્રેલિયા
D. જર્મની
37. મલ્ટી એપ્લિકેશન સોલર ટેલિસ્કોપ (MAST) સોલર વેધશાળામાં છે.
A. બેંગલુરુ
B. માઉન્ટ આબુ
C. શ્રીહરિ કોટા
D. ઉદયપુર
38. તટસ્થ સ્રોત્રોને નિર્ધારિત અને સંચાલિત કરવાના હેતુસર છે અને તે સૂર્ય તુલ્યકાલી ધ્રુવીય ભ્રમણકક્ષા (Sun Synchronous Polar Orbit| SSPO)થી કાર્ય કરે છે.
A. સંચાર ઉપગ્રહ
B. નૌવહન ઉપગ્રહ
C. સુદૂર સંવેદન ઉપગ્રહ
D. ઉપર પૈકી કોઈ નહીં
Answer: (C) સુદૂર સંવેદન ઉપગ્રહ
39. નીચે આપેલ વિધાનોમાંથી કયું વિધાન ખરું છે?
A. જ્યારે તાપમાન નીચું હોય ત્યારે જળસંચયમાં ઓગળેલું ઓક્સિજન ઊંચું હોવાની અપેક્ષા છે.
B. જ્યારે તાપમાન ઊંચું હોય ત્યારે જળસંચયમાં ઓગળેલું ઓક્સિજન ઊંચું હોવાની અપેક્ષા છે.
C. જ્યારે તાપમાન નીચું હોય ત્યારે જળસંચયમાં ઓગળેલું ઓક્સિજન નીચું હોવાની અપેક્ષા છે .
D. જળસંચયમાં ઓગળેલા ઓક્સિજન તેનાં તાપમાનથી નિરપેક્ષ છે.
Answer: (A) જ્યારે તાપમાન નીચું હોય ત્યારે જળસંચયમાં ઓગળેલું ઓક્સિજન ઊંચું હોવાની અપેક્ષા છે.
40. નીચે આપેલાં વિધાનોમાંથી કયું(યાં) વિધાન(નો) ખરું(રાં) છે?
1. १. મંગળયાન ભારતનું માર્સ ઓર્બિટર મિશન છે જેનું રાતા ગ્રહ તરફ નવેમ્બર ૨૦૧૩માં પ્રરોપણ કરવામાં આવ્યું.
2. २. મંગળયાને ભારતને મંગળની ભ્રમણકક્ષાએ પહોંચનાર ત્રીજું એશિયન રાષ્ટ્ર બનાવ્યું.
3. 3. મિશનની કુલ કિંમત આશરે રૂ. ૪૫૦ કરોડ છે જે આજ દિન સુધી સૌથી ઓછા ખર્ચે સિધ્ધ થયેલું મંગળ મિશન છે.
A. ફક્ત ૧ અને 3
B. ફક્ત 2 અને 3
C. ફક્ત ર
D. ૧, ૨ અને 3