25. ઓડિશાનું ચિલ્કા અને તામિલનાડુનું પુલિકટ સરોવરના દૃષ્ટાંત છે.
A. લગૂન
B. તાજા પાણીના
C. જવાળામુખી
D. ફાટખીણ
26. ગુજરાતના કયા જિલ્લાની વસ્તીમાં અનુસૂચિત જનજાતિનું પ્રમાણ સૌથી વધુ છે ?
A. વડોદરા
B. વલસાડ
C. દાહોદ
D. સુરત
27. પૃથ્વીના સિમાના સ્તરની નીચે આવેલો ભૂગર્ભના કેન્દ્ર ભાગમાં મુખ્યત્વે જેવાં નક્કર ધાતુમય દ્રવ્યો આવેલાં છે.
A. મેગ્નેશિયમ અને કોબાલ્ટ
B. નિકલ અને ફેરિયમ
C. ગ્રેનાઈટ અને બેસાલ્ટ
D. કોપર અને કેલ્શિયમ
Answer: (B) નિકલ અને ફેરિયમ
28. નીચેના પૈકી કયો ગ્રહ સૂર્યની આસપાસ પશ્ચિમથી પૂર્વ તરફ ભ્રમણ કરતો નથી?
A. બુધ
B. મંગળ
C. ગુરુ
D. શુક્ર
29. માંથી સૂર્યાસ્ત પછી પણ વાતાવરણ ગરમી પ્રાપ્ત કરે છે.
A. પાર્થિવ કિરણપાત
B. અદૃશ્ય સૌર કિરણપાત
C. આંતરિક ઉષ્મા
D. પ્રકાશાનુપાત અસર
Answer: (A) પાર્થિવ કિરણપાત
30. હિમાલયની જળપરિવાહ ગોઠવણ-પ્રથાનો વિકાસ લાંબા ભૂસ્તરીય ઇતિહાસનું પરિણામ છે. આ નદીઓ પ્રવાહનાં વહેણ દરમ્યાન વિવિધ ઘસારણ તેમજ નિક્ષેપણની સંરચનાઓ માટે જવાબદાર છે. હિમાલયની નદીઓની નિક્ષેપણ ક્રિયાનું નીચેનાં પૈકી કયું(યાં) પરિણામ(મો) છે?
1. 1. નદીની પગથીઓ
2. 2. ગોખુર નળાકાર સરોવરો
3. 3. ગુંફિત જળમાર્ગો
4. 4. પંખાકાર મેદાનો
-
5. પ્રાકૃતિક તટબંધ
A. ફક્ત ૧, ૪ અને ૫
B. ફક્ત ૧ અને ૪
C. ફક્ત ૨. ૩, ૪ અને ૫
D. ફક્ત ૨, ૩ અને ૪
Answer: (C) ફક્ત ૨. ૩, ૪ અને ૫
31. ઉપગ્રહો ધરાવતા નથી.
1. १. બુધ અને શુક્ર
2. २. પૃથ્વી અને મંગળ
3. 3. ગુરૂ અને શનિ
4. ४. યુરેનસ અને નેપ્ચ્યુન
A. ફક્ત ૧
B. ફક્ત ૧ અને ૨
C. ફક્ત ૨ અને 3
D. ફક્ત ૨, ૩ અને ૪
32. નીચે આપેલાં વિધાનોમાંથી કયું વિધાન ખરું નથી?
A. સિંધુનદીનો ઉદ્ભવ તિબેટ ઉચ્ચ પ્રદેશ ઉપર થાય છે.
B. જેલમ નદીનો ઉદ્ભવ કાશ્મીર ઘાટીમાં થાય છે.
C. રાવી નદી હિમાચલ પ્રદેશના ચંબા જિલ્લામાંથી ઉગમે છે.
D. સતલજ રોહતંગ પાસમાંથી ઉદ્ભવે છે.
Answer: (D) સતલજ રોહતંગ પાસમાંથી ઉદ્ભવે છે.