65. લોથલનું ઉત્ખનન કાર્ય કોણે કરાવ્યું હતું? (DEO)
A. દયારામ સાહની
B. આર.એસ. વિષ્ટ
C. રખાલદાસ બેનર્જી
D. એસ.આર.રાવ
66. કચ્છમાં નીચે પૈકી ક્યા બેટમાં ધોળાવીરા આવેલું છે? (AS, Horticulture, Government Printing Press Class-2)
A. બેલા
B. ખાદીર
C. પમ
D. ઉપરોક્ત એક પણ નહિ
67. હરપ્પા કઈ નદીના કિનારે વિક્સેલું હતું? (Accounts Officer & Commercial Tax Officer) (AOG)
A. રાવી
B. બિયાસ
C. ચિનાબ
D. સતલુજ
68. સિંધુ ખીણની સંસ્કૃતિ બાબતે કઈ વિગત યોગ્ય નથી? (General Stady)
1. (1) લોકોની લખવાની પધ્ધતિ અને લિપિને કારણે ઈતિહાસની વિગતો મળે છે.
2. (2) ખેતીમાં પાળેલા પ્રાણીઓનો ઉપયોગ થતો હતો.
3. (3) અનાજ અને વસ્તુઓના સંગ્રહ માટે યોગ્ય આયોજન હતુ.
4. (4) મકાનો પાકી ઈંટમાંથી બનતા હતા.
Answer: (1) લોકોની લખવાની પધ્ધતિ અને લિપિને કારણે ઈતિહાસની વિગતો મળે છે.
69. કચ્છના કયા પ્રદેશમાંથી ઉત્ખનન દ્વારા પ્રાચીન અવશેષો મળ્યા છે?
A. લોથલ
B. મોહેન્જો-દરો
C. દેવની મોરી
D. ધોળાવીરા
70. નીચેના પૈકી સિંધુ સંસ્કૃતિનું કયું સ્થળ ગુજરાતમાં આવેલું નથી?
A. (A) મંડી
B. (B) સૂરકોટડા
C. (C) કૂન્તાસી
D. (D) પાદરી
71. હડપ્પીયન સંસ્કૃતિમાંથી મળી આવેલ મોહેં-જો-દડો નગરની નીચે પૈકી કઈ બાબત સાચી નથી.
A. નાના-મોટા રસ્તાઓ કાટખૂણે મળતા હતા
B. નગરમાં ગટર યોજના અમલમાં હતી.
C. જાહેર સ્નાનાગારની વ્યવસ્થા હતી
D. નગરમાં લગભગ 10 સ્તૂપ હતા
Answer: (D) નગરમાં લગભગ 10 સ્તૂપ હતા