Exam Questions

25. જૈન પરંપરાનાં નીચેના પૈકી કોને તીર્થંકર તરીકે ધ્યાને લેવામાં આવતાં નથી? (GES (CIVIL) CLASS I &II)

A. રૂષભનાથ

B. આદિનાથ

C. પ્રિયદર્શન

D. પાર્શ્વનાથ

Answer: (C) પ્રિયદર્શન

26. બીજી બૌધ્ધ પરિષદ સ્થળે યોજાઈ હતી. (GES (CIVIL) CLASS I &II)

A. વૈશાલી

B. રાજગૃહ

C. પાટલીપુત્ર

D. કાશ્મિર

Answer: (A) વૈશાલી

27. નીચેના પૈકી કયા વેદને કેટલાક વિદ્વાનો વેદ તરીકે સ્વીકારવાનો ઈન્કાર કરે છે? (PI (unarmed), Class‐II)

A. ઋગ્વેદ

B. યજુર્વેદ

C. અથર્વવેદ

D. સામવેદ

Answer: (C) અથર્વવેદ

28. સ્યાદુવાદનો સિધ્ધાંત કયા ધર્મ સાથે સંકળાયેલો છે? (PI (unarmed), Class‐II)

A. જૈન ધર્મ

B. બૌધ ધર્મ

C. શીખ ધર્મ

D. ભાગવત ધર્મ

Answer: (A) જૈન ધર્મ

29. દેવાસનો પડો........છે. (PI (unarmed), Class‐II)

A. ઓશોની આત્મકથા

B. જૈન હસ્તપ્રત

C. નેપાળની પૌરાણિક રાજધાની

D. ઉપરના પૈકી કોઈ નહીં

Answer: (B) જૈન હસ્તપ્રત

30. ગુજરાતમાં આવેલાં પ્રાચીન સિંધુ ખીણ સંસ્કૃતિના શહેરનું નામ જણાવો. (Lecturer (Senior Scale) [Reader (Ayurved)], Samhita Siddhant, Class-1)

A. હરપ્પા

B. મોએન્જો દડો

C. લોથલ

D. રોપર

Answer: (C) લોથલ

31. અંબાકુટ સુખી ખીણમાં સમયનું સ્થળ છે. (Lecturer (Senior Scale) [Reader (Ayurved)], Rachna Sharir, Class-1)

A. તામ્ર પાષાણ

B. મધ્ય પાષાણ

C. મધ્યપુરા પાષાણ

D. ઉપરના પૈકી કોઈ નહીં.

Answer: (B) મધ્ય પાષાણ

32. ઈજિપ્તિયન મમીની મૃણ્યમૂર્તિ પ્રતિકૃતિ થી મળી આવી હતી. (Lecturer (Senior Scale) [Reader (Ayurved)], Rachna Sharir, Class-1)

A. મોહેંજો દરો

B. હરપ્પા

C. ધોળાવીરા

D. લોથલ

Answer: (D) લોથલ