41. ગુજરાતનું કયું પ્રથમ સ્થળ દર્શાવે છે કે મધ્યપાષાણ યુગ હરપ્પન સંસ્કૃતિનું સમકાલિન છે? (JAEI)
42. સાબરકાંઠા જીલ્લામાં તામ્રપાષાણયુગનું ખડકચિત્રનું સ્થળ છે. (JAEI)
43. નીચેનામાંથી કયુ સિંધુ ખીણની સંસ્કૃતિને સર્વોત્તમ લાગુ પડે છે? (Lecturer (Selection Scale)(Professor)Panchkarma, class-I)
44. હરપ્પન શિલ્પની મણ્યમૂર્તિ કલા અને મહોરમાં નીચેના પૈકી ક્યા પ્રાણીનું પ્રતિનિધિત્વ નથી? (Lecturer (Selection Scale)(Professor)Panchkarma, class-I)
45. નીચેના પૈકી કયા સ્થળેથી શાહમૃગના ઇંડાની છાલના મણકા મળી આવ્યાના અહેવાલ છે? (LectLecturer Kriya Sharir, class-II)
46. હડપ્પીય સંસ્કૃતિમાંથી મળી આવેલાં નગરોમાં મોહેં-જો-દડોમાં શ્રીમંત લોકોના મકાનો બે માળના અને પાંચથી સાત ઓરડાવાળા હતાં, જ્યારે નીચલા વર્ગના લોકોના મકાનો એક માળનાં અને કેટલા ઓરડાવાળાં હતાં? (Lecturer Dravyaguna Class- II)
47. હરપેન સંસ્કૃતિની મૂર્તિઓ નીચેના પૈકી કયા પદાર્થમાંથી બનેલી હતી? (Lecturer Prasuti & Striroga, class-II)
48. ઇતિહાસ જાણવાના મુખ્ય સ્ત્રોત કયા છે. (Lecturer Shalakya Tantra Class-II)