57. ગુજરાતનું સિંધુખીણની સંસ્કૃતિનું સ્થળ રોઝડી ક્યા જિલ્લામાં આવેલું છે? (Municipal Chief Officer , Class-II)
58. હરપ્પન સંસ્કૃતિનું સ્થળ કાલીબંગા કઈ નદીના કિનારે આવેલું છે?
59. બ્રાહ્મી લિપિનાં પ્રારંભિક પુરાવા નીચેના પૈકી ક્યાં સ્થળે મળી આવેલા છે?
60. મોહેં-જો-દડોના સ્થળનું ખોદકામ કોના દ્વારા કરવામાં આવ્યું હતું?
61. ગુજરાતના કયા સ્થળ ખાતે સિંધુ સંસ્કૃતિ સમયના “નિશાનીવાળા કે નામવાળા પાટિયાં કે બોર્ડ' (Harappan sign-Boards) મળી આવ્યા છે?
62. સિંધુ નદી ભારતના કયા સ્થળ પાસેથી પાકિસ્તાનમાં પ્રવેશે છે? (APG, CLASS-1)
63. હાથીના અવશેષો હડપ્પાના નીચે પૈકી કયા સ્થળેથી મળી આવ્યા છે? (APG, CLASS-1)
64. પુરાતત્વવિદ્ રોબર્ટ બ્રુસકુટનું નામ ગુજરાતમાં કયા યુગના અવશેષો શોધવા માટે પ્રખ્યાત છે? (APG, CLASS-1)