49. “મોહે-જો-દડો” ના સંદર્ભમાં નીચેના વાક્યો ચકાસો. (Lecturer Shalakya Tantra Class-II)
1. પૂર તથા ભેજથી બચવા ઉંચા ઓટલા પહોળા રસ્તાઓ અને તે કાટખૂણે મળતા હતા અને આયોજનબધ્ધ મકાનોનું બાંધકામ
2. સારી રીતે આયોજન ગટરયોજના જાહેર સ્નાનાગાર અને જાહેર ઉપયોગ થઈ શકે તેવા મકાનો હતા.
A. પ્રથમ વાક્ય યોગ્ય છે.
B. બીજુ વાક્ય યોગ્ય છે.
C. 1 અને 2 બન્ને વાક્યો યોગ્ય છે.
D. 1 અને 2 બંન્ને વાક્યો યોગ્ય નથી
Answer: (C) 1 અને 2 બન્ને વાક્યો યોગ્ય છે.
50. .હડપ્પીય સંસ્કૃતિ દરમિયાન મીઠું ઉત્પાદનનું સ્થળ. (Lecturer, Panchkarma, class-II)
A. લોથલ
B. દાંત્રાણા
C. પાદરી
D. કુંતાસી
51. મોહન-જો-દડોમાં મળી આવેલ મોટા ખાસ તળાવને પુરાતત્વવિદો મોટું સ્નાનાગાર કહે છે. (Lecturer , Sanskrit - Ayurved , class-II)
1. કાલીબંગા અને લોથલમાં અગ્નિકુંડો મળેલ છે.
2. હડપ્પાના નગરોમાં ચણતરકામમાં પાકી ઇંટોનો ઉપયોગ થયેલ છે.
A. વિધાન – ૧ અને ૨ સાચાં છે
B. વિધાન – ૧ અને ૩ સાચાં છે
C. વિધાન - ૨ અને ૩ સાચાં છે
D. વિધાન – ૧,૨ અને ૩ સાચાં છે
Answer: (D) વિધાન – ૧,૨ અને ૩ સાચાં છે
52. ધોળાવીરાના ઉત્ખલન કર્તા કોણ હતા? (PI (unarmed), Class‐II)
A. આર.એસ. બીસ્ત
B. રાખલદાસ બેનર્જી
C. માધો સ્વરૂપ વત્સ
D. સર જ્હોન માર્શલ
53. સિંધુ સભ્યતાના અવશેષોમાંથી મળેલી નર્તિકાની મૂર્તિ કઈ ધાતુની છે? (PI (unarmed), Class‐II)
A. ચાંદી
B. કાંસુ
C. તાંબુ
D. પિત્તળ
54. આધુનિક ભારતમાં નીચેના પૈકી સૌથી મોટું હડપ્પન સંસ્કૃતિનું સ્થળ કયું છે? (GAS Class‐I & GCS Class I & I)
A. સાંઘોલ
B. રોપર
C. લોથલ
D. રાખીગરી
55. કઈ સિંધુ ખીણની સંસ્કૃતિના કયા સ્થળે કપડા પરના રંગકામ અને ભરતકામના સૌથી પહેલા પ્રમાણો જોવા મળે છે? (GAS Class‐I & GCS Class I & I)
A. લોથલ
B. ચહૂદરો
C. ધોળાવીરા
D. મોહેં-જો-દરો
56. નીચેના પૈકી કયું સિંધુ ખીણની સંસ્કૃતિનું સ્થળ ઈસુના જન્મ પહેલા સાત હજાર વર્ષથી પ્રવૃત્તિઓ દર્શાવે છે? (GAS Class‐I & GCS Class I & I)
A. મોંહે-જો-દરો
B. હડપ્પા
C. ધોળાવીરા
D. મેહરગઢ