Exam Questions

57. પ્રધાનમંત્રી મુદ્રા યોજના હેઠળ માઈક્રો એન્ટરપ્રાઈઝને યોજના અંતર્ગત કેટલી લોન મળવાપાત્ર થાય છે? તેમાં “તરૂણ” રૂપિયા દસ લાખ સુધીની લોન મળવાપાત્ર થાય છે,

A. રૂપિયા 50,000 સુધીની

B. રૂપિયા 50,000 થી 3,00,000 સુધીની

C. રૂપિયા 50,000 થી 5,00,000 સુધીની

D. રૂપિયા 5,00,000 થી 10,00,000 સુધીની

Answer: (D)રૂપિયા 5,00,000 થી 10,00,000 સુધીની

58. નીચે દર્શાવેલ કઈ યોજના અંતર્ગત અનુસુચિતજાતિ, અનુસુચિજનજાતિ અને મહિલાઓના વ્યવસાય ને પ્રોત્સાહિત કરવા માટે ધિરાણ આપવામાં આવે છે?

A. સ્ટાર્ટ અપ ઈન્ડિયા

B. સ્ટેન્ડ અપ ઈન્ડિયા

C. પ્રધાનમંત્રી મુદ્રા યોજના

D. મેક ઈન ઈન્ડિયા

Answer: (B) સ્ટેન્ડ અપ ઈન્ડિયા