Exam Questions

33. કોઈપણ કંપનીના વાસ્તવિક માલિક કોણ હોય છે?

A. પ્રેફરન્સ શેર હોલ્ડર્સ

B. ડીફર્ડ શેર હોલ્ડર્સ

C. ઈક્વીટી શેર હોલ્ડર્સ

D. કન્વર્ટીબલ પ્રેફરન્સ શેર હોલ્ડર્સ

Answer: (C) ઈક્વીટી શેર હોલ્ડર્સ

34. કોઈ કંપની અથવા ફર્મમાં કંપની અથવા ફર્મની ઈક્વીટી મૂડીમાં કેટલા ટકાથી ઓછી હિસ્સેદારી ધરાવતા શેર ધારકોને અલ્પસંખ્યક શેરધારકો ગણવામાં આવે છે?

A. 50%

B. 40%

C. 45%

D. 35%

Answer: (A) 50%

35. વસ્તુ અને સેવા કર પરિષદ દ્વારા તાજેતરમાં e-way Billની દરખાસ્ત રજૂ કરવામાં આવી છે. આ બાબતે નીચેના વિધાનો પૈકી કયું વિધાન સત્ય છે?

1. 1. તે વસ્તુનો માત્ર અંતઃરાજ્ય (intra-state) પરિવહન માટે જ લાગુ પડશે.

2. 2. તે રૂા. 50,000 થી વધુનું મૂલ્ય ધરાવતી વસ્તુના આંતર રાજ્ય (inter-state) પરિવહન માટે લાગુ પડશે.

3. 3. આ બિલ એ રાજ્યમાં વસ્તુના સરળ પરિવહન તરફ દોરી જશે.

4. નીચેના પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો.

A. માત્ર 1

B. માત્ર 2 અને 3

C. માત્ર 2 અને 3

D. 1, 2 અને 3

Answer: (B) માત્ર 2 અને 3

36. “આત્મનિર્ભર ભારત અભિયાન” યોજના અંગે નીચેના પૈકી કયા વાક્યો યોગ્ય છે?

1. (1) આ યોજના કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી છે.

2. (2) ભારતનો દરેક નાગરિક આ યોજનાનો લાભ લઈ શકે છે.

3. (3) આ યોજના 1 એપ્રિલ 2020 થી શરૂ કરવામાં આવેલ છે.

4. (4) કુલ પેકેજની રકમ રૂા. વીસ લાખ કરોડ છે.

A. 1, 2 અને 3

B. 2, 3 અને 4

C. 1, 3 અને 4

D. 1, 2 અને 4

Answer: (D) 1, 2 અને 4

37. સ્થળ અને તેના ઉત્પાદન અંગેની વિગતો યોગ્ય રીતે જોડો. સ્થળ મુખ્ય ઉત્પાદન

1. (1) વિજય વાડા (a) હિરાની ખાણો

2. (2) ફરીદાબાદ (b) હાથવણાટ

3. (3) પન્ના (c) ઑટો પાર્ટ

4. (4) વારાણસી (d) કાચ અને બંગડીઓ

A. 1-b, 2-c, 3-d, 4-a

B. 1-a, 2-b, 3-c, 4-d

C. 1-d, 2-a, 3- b, 4-c

D. 1-c, 2-d, 3-a, 4-b

Answer: (D) 1-c, 2-d, 3-a, 4-b

38. હિન્દુસ્તાન સ્ટીલ લિમિટેડ નીચેના પૈકી ક્યાં આવેલ નથી?

A. ભદ્રાવતી

B. રૂરકેલા

C. ભિલાઈ

D. દુર્ગાપુર

Answer: (A) ભદ્રાવતી

39. ASEEM Portal કોના દ્વારા શરૂ કરવામાં આવેલ છે?

A. ઈલેક્ટ્રોનિક અને સુચના ટેક્નોલોજી મંત્રાલય (Ministry of Electronics and Information Technology) (MeitY)

B. કૌશલ્ય વિકાસ અને ઉધમશીલતા મંત્રાલય (Ministry of Skill Development and Entrepreneurship) (MSDE)

C. આવાસન અને શહેરી કાર્ય મંત્રાલય (Ministry and Housing and Urban Affairs (MoHUA)

D. ગ્રામીણ વિકાસ મંત્રાલય (Ministry of Rural Development) (MoRD)

Answer: (B) કૌશલ્ય વિકાસ અને ઉધમશીલતા મંત્રાલય (Ministry of Skill Development and Entrepreneurship) (MSDE)

40. બીઝનેસ રીફૉર્મ એક્શન પ્લાન (Business Reform Action Plan) (BRAF) 2019 ના પ્રથમ ત્રણ રાજ્યો કયા છે?

A. ઉત્તરપ્રદેશ, તેલંગાણા, ગુજરાત

B. આંધ્રપ્રદેશ, ઉત્તરપ્રદેશ, તેલંગાણા

C. ગુજરાત, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર

D. મહારાષ્ટ્ર, ગુજરાત, તામિલનાડુ

Answer: (B) આંધ્રપ્રદેશ, ઉત્તરપ્રદેશ, તેલંગાણા