Exam Questions

41. ભારતમાં ઉદ્યોગોનું વર્ગીકરણ શાને આધારે કરવામાં આવે છે?

A. ઉપયોગ, ઉત્પાદનની પદ્ધતિ

B. મૂડીરોકાણનું પ્રમાણ અને ઉપયોગ

C. માલિકી, ઉપયોગ અને મૂડીરોકાણનું પ્રમાણ

D. ટેક્નોલૉજી, માલિકી અને ઉપયોગ

Answer: (C) માલિકી, ઉપયોગ અને મૂડીરોકાણનું પ્રમાણ

42. MSMEsમાં ક્યા ક્ષેત્રના એકમો સૌથી વધુ છે?

A. માત્ર ટકાઉ વપરાશી ચીજો

B. ઉદ્યોગો

C. સેવાઓ

D. ખેતી

Answer: (C) સેવાઓ

43. ઔદ્યોગિક ઉત્પાદનનો સૂચકાંક એ છે.

A. નફા સૂચકાંક

B. મૂલ્ય સૂચકાંક

C. નાણાંકીય સૂચકાંક

D. પરિમાણ (Volume) સૂચકાંક

Answer: (D) પરિમાણ (Volume) સૂચકાંક

44. નીચેના પૈકી કયું વિધાન/કયા વિધાનો સત્ય છે?

A. 1991માં સરકારે તમામ વિદેશી રોકાણકારોને કોઈ પણ પ્રકારના નિયંત્રણો વગર ઉદ્યોગ સ્થાપવા પરવાનગી આપવા માટેનો નિર્ણય કર્યો.

B. સરકારે લઘુ ઉદ્યોગોના રોકાણની મર્યાદામાં વધારો કર્યો.

C. ઉપરના (A) તથા (B) બંને

D. (A) અથવા (B) એક પણ નહિં

Answer: (B) સરકારે લઘુ ઉદ્યોગોના રોકાણની મર્યાદામાં વધારો કર્યો.

45. મુદ્રા બેન્ક હેઠળની કઈ લોન આપવા ઉપર વધારે ભાર મૂકવામાં આવે છે?

A. રૂ . 50 લાખ સુધીની

B. ३. 50,000 સુધીની

C. રૂ . 1 લાખ સુધીની

D. ३. 5,00,000 લાખ સુધીની

Answer: (B) ३. 50,000 સુધીની

46. ભારત સરકાર દ્વારા વર્ષ 2016માં શરૂ કરવામાં આવેલ “ધી સ્ટાર્ટ અપ ઈન્ડિયા”નું સ્લોગન શું છે?

A. સ્ટાર્ટ અપ ઈન્ડિયા

B. સ્ટેન્ડ અપ ઈન્ડિયા

C. સ્ટાર્ટ અપ ઈન્ડિયા એન્ડ સ્ટેન્ડ અપ ઈન્ડિયા

D. કોઈ સ્લોગન રાખવામાં આવેલ નથી

Answer: (C) સ્ટાર્ટ અપ ઈન્ડિયા એન્ડ સ્ટેન્ડ અપ ઈન્ડિયા

47. જોડકા જોડો.

1. i. ટાટા આયર્ન એન્ડ સ્ટીલ કંપની - a. સમુદ્ર તટ આ ધારીત સ્ટીલ પ્લાન્ટ

2. ii. વિશ્વેસ્વરૈયા આયર્ન એન્ડ સ્ટીલ લીમીટેડ - b. સૌથી જૂનું સ્ટીલ કેન્દ્ર

3. iii. વિઝાગ સ્ટીલ પ્લાન્ટ - c. સ્ટેનલેસ સ્ટીલ

4. iv. સાલેમ સ્ટીલ પ્લાન્ટ - d. જળવિદ્યુત આધારિત

A. i - d, ii - c, iii - a, iv - b

B. i- d, ii - b, iii - c, iv – a

C. i-b, ii - c, iii - d, iv - a

D. i-b, ii - d, iii - a, iv – c

Answer: (D) i-b, ii - d, iii - a, iv – c

48. વેન્ચર કેપીટલ (Venture Capital) એટલે શું?

A. નવા ઉદ્યોગ સાહસિકોને પૂરી પાડવામાં આવેલ ટૂંકાગાળાની સ્ટાર્ટઅપ (Start-up) મૂડી

B. નવા ઉદ્યોગ સાહસિકોને પૂરી પાડવામાં આવેલ લાંબાગાળાની સ્ટાર્ટઅપ (Start-up) મૂડી

C. ખોટ કરતા હોય એવા સમયે ઉદ્યોગોને પૂરું પાડવામાં આવેલું ભંડોળ

D. ફક્ત (A) અને (B)

Answer: (B) નવા ઉદ્યોગ સાહસિકોને પૂરી પાડવામાં આવેલ લાંબાગાળાની સ્ટાર્ટઅપ (Start-up) મૂડી