49. ગુજરાત સરકાર દ્વારા સ્ટાર્ટઅપ (Startup) ગુજરાત પહેલ (initiative) અંતર્ગત આપવામાં આવતી સહાય બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે?
1. i. નવપ્રવર્તકને (Innovator) એક વર્ષ માટે પ્રતિમાસ રૂા. 10,000/- નિર્વાહ ભથ્થું
2. ii. માર્ગદર્શક સેવાઓ માટે જે તે સંસ્થાને વાર્ષિક રૂ. 5 લાખ સુધીની સહાય.
3. iii. પહેલ (Innovative) પ્રક્રિયા માટે જરૂરી કાચો માલ/સાધનો અને અન્ય સંલગ્ન ઉપકરણોના ખર્ચ પેટે રૂા. 10 લાખ સુધીની સહાય.
A. ફક્ત 1 અને ii
B. ફક્ત ii અને iii
C. ફક્ત i અને iii
D. i, ii અને iii
Answer: (D) i, ii અને iii
50. માઈક્રો ફાયનાન્સ એ ઓછી આવક જૂથના લોકોને આર્થિક સેવાઓ આપવાની જોગવાઈ છે. તે ઉપભોક્તાઓ અને સ્વરોજગારો બંનેનો સમાવેશ કરે છે. માઈક્રો ફાયનાન્સ અંતર્ગત નીચેના પૈકી કઈ સેવાઓ આપવામાં આવે છે?
1. i. ક્રેડીટ સુવિધાઓ
2. ii. બચત
3. iii. વીમો
4. iv. ફંડ ટ્રાન્સફર
A. ફક્ત 1 અને i
B. ફક્ત i અને iv
C. ફક્ત ii અને iii
D. i, ii, iii અને iv
Answer: (D) i, ii, iii અને iv
51. કોઈપણ ભારત સરકારના જાહેર ક્ષેત્રને “મહારત્ન સ્થિતિ” (Maharatna Status) મેળવવા કઈ બાબતો જરૂરી છે?
1. 1. “નવરત્ન સ્થિતિ” મેળવવી જરૂરી છે.
2. 2. છેલ્લાં ત્રણ વર્ષમાં ટર્નઓવર (Turnover) રૂા. 25000 કરોડ કરતા વધારે હોવું જોઈએ.
3. 3. છેલ્લા ત્રણ વર્ષમાં કરવેરા પછીનો નફો રૂા. 3000 કરોડ કરતા વધારે જોઈએ.
4. 4. આંતરરાષ્ટ્રીય કારોબાર
A. 1, 2, 3 અને 4 બાબતો
B. 1, 2 અને 3 બાબતો
C. 1, 2 અને 4 બાબતો
D. 2, 3 અને 4 બાબતો
Answer: (C) 1, 2 અને 4 બાબતો
52. જાહેર ક્ષેત્રની સુધારણાના ભાગરૂપે ભારત સરકારે વિનિવેશની બે પધ્ધતિઓ અપનાવી. આ બાબતે નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે?
1. i. પસંદગીના જાહેર ક્ષેત્રના એકમોના શેરનું વેચાણ કરવું એ વિનિવેશની પ્રથમ પધ્ધતિ હતી.
2. ii. જાહેર ક્ષેત્રના એકમોનું ખાનગી ક્ષેત્રની કંપનીને વેચાણ કરવું એ વિનિવેશની બીજી પધ્ધતિ હતી.
3. iii. પ્રથમ પધ્ધતિનો ઉપયોગ 1991-92 થી 1998-99 ના સમયગાળા દરમ્યાન થયો.
4. iv. બીજી પધ્ધતિનો ઉપયોગ 1999-2000 થી 2003-04 ના સમયગાળા દરમ્યાન થયો.
A. ફક્ત i, ii અને I
B. ફક્ત ii, iii અને iv
C. ફક્ત i, ii અને iv
D. i, ii, iii અને iv
Answer: (D) i, ii, iii અને iv
53. Department for Promotion of Industry and Internal Trade (DPIIT) (ઉધ્યોગ અને આંતરિક વ્યાપાર પ્રોત્સાહન વિભાગ) દ્વારા તાજેતરમાં નીચેના પૈકી કયા ક્ષેત્રોમાં 100% FDI મંજૂર કરવામાં આવી?
A. વીમા બ્રોકીંગ
B. વીમા કંપનીઓ
C. (A) અને (B) બંને
D. (A) અને (B) એક પણ નહીં
Answer: (A) વીમા બ્રોકીંગ
54. નીચેના પૈકી હાલમાં કઈ સંસ્થા દ્વારા સ્ટાર્ટઅપ યોજના હેઠળ “નેનોસેફ ભારતનું પ્રથમ શુન્ય આલ્કોહોલ ધરાવતુ સેનીટાઈઝર” બનાવેલ છે?
A. IIT કાનપુર - IIT Kanpur
B. IIT મદ્રાસ - IIT Madras
C. IIT ખરગ્પુર IIT Kharagpur
D. IIT દિલ્હી - IIT Delhi
Answer: (D) IIT દિલ્હી - IIT Delhi
55. નીચેના પૈકી કઈ સમિતિ એ (Corporate Governance) ને લગતી નથી ?
A. T.S.R. સુબ્રમનીયમ સમિતિ
B. નરેશચંદ્ર સમિતિ
C. નારાયણ મૂર્થિ સમિતિ
D. ઉદય કોટક સમિતિ
Answer: (A)T.S.R. સુબ્રમનીયમ સમિતિ
56. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ .નું સશક્તિકરણ કરવા (CHAMPIONS) પોર્ટલનો આરંભ કર્યો છે.
A. રમતવીરો
B. ડોક્ટરો
C. MSME
D. ઉપરના પૈકી એકપણ નહીં