Exam Questions

25. શહેરી કોરિડોરનો ખ્યાલ સાથે સંબંધિત છે. (GAS 20/22-23)

A. શહેરી કાર્યોનું વિસ્તરણ

B. શહેરી પરિવહન સંકટ

C. ગ્રામીણ શહેરી ધાર (ફ્રિન્જ)

D. પ્રતિ શહેરીકરણ

Answer: (A) શહેરી કાર્યોનું વિસ્તરણ

26. અંત્યોદય અન્ન યોજના બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે? (GAS 26/20-21)

1. 1. આ કાર્યક્રમ વર્ષ 2000 માં શરૂ કરવામાં આવ્યો હતો.

2. 2. આ યોજનાનો માપદંડ પ્રત્યેક મહિને કુટુંબ દીઠ 35 kg નો હતો.

3. 3. આ યોજનાના લાભાર્થીઓમાં જમીન વિહોણા ખેત મજૂરો, સીમાંત ખેડૂતો, ગ્રામીણ કારીગરો / હસ્તકલાકારો આવરી લેવાયાં છે.

4. 4. આ યોજના હેઠળ તમામ આદિમજાતિ આદિવાસી પરિવારોને પણ આવરી લેવાયાં છે.

A. 1, 2, 3 અને 4

B. માત્ર 1, 3 અને 4

C. માત્ર 1, 2 અને 4

D. માત્ર 1 અને 3

Answer: (B) માત્ર 1, 3 અને 4

27. નીચેના વિધાનો ધ્યાનમાં લો (GAS 47/ 22-23)

1. 1. ભારત કાચા તેલનો (crude oil) વિશ્વનો સૌથી મોટો આયાતકાર છે કે જેની 80% જરૂરિયાત આયાત દ્વારા પરિપૂર્ણ થાય છે.

2. 2. તાજેતરના વર્ષોમાં ભારતના કાચા તેલ (crude oil) ની એક-ચતુર્થાંશ જેટલી આયાત રશિયાથી થાય છે. ઉપરના પૈકી કયું વિધાન / કયા વિધાનો સત્ય છે?

A. માત્ર 1

B. માત્ર 2

C. 1 તથા 2 બંને

D. 1 અને 2 માંથી એક પણ નહીં

Answer: (B) માત્ર 2

28. નીચેના પૈકી કઈ બાબત એ ભારતની National Manufacturing Policy નો હેતુ નથી?

A. 2022 સુધીમાં GDP માં ઉત્પાદનનો ફાળે 25% વૃધ્ધિ કરવો.

B. ઉત્પાદનના ક્ષેત્રમાં નોકરીના સર્જકતા દરમાં વધારો કરી 2022 સુધીમાં 100 મીલીયન વધારાની નોકરીનું નિર્માણ કરવું.

C. માર્ગ (Roadways) માં રાષ્ટ્રીય ક્ષમતા બનાવવી.

D. ઉત્પાદનમાં ઘરેલુ મૂલ્ય વર્ધિત (domestic value addition) અને તકનીકી ઊંડાણ (technological depth) માં વધારો કરવો.

Answer: (C) માર્ગ (Roadways) માં રાષ્ટ્રીય ક્ષમતા બનાવવી.

29. ભારત સરકારે વાણિજ્ય મંત્રાલયને '12 ચેમ્પીયન સેવાઓ'ને નિશ્ચિત કરી તેમના વિકાસને પ્રોત્સાહન આપવા માટે ધ્યાન કેન્દ્રીત કરવા મંજૂરી આપી છે. તેમાં નો સમાવેશ થાય છે.

1. 1. બાંધકામ અને તેમને સંલગ્ન ઈજનેરી સેવાઓ

2. 2. પર્યાવરણીય સેવાઓ

3. 3. માહિતી તકનીકી અને માહિતી સક્ષમ સેવાઓ

A. માત્ર 1 અને 2

B. માત્ર 2 અને 3

C. માત્ર 3

D. 1, 2 અને 3

Answer: (D) 1, 2 અને 3

30. 2018 ના વર્ષ માટેનો વ્યાપાર કરવામાં સરળતા સૂચકાંક (Ease of Doing Business Index) માં ભારતે તેનો ક્રમ સુધારીને 77 મો મેળવેલ છે. આ બાબતમાં નીચેના પૈકી કયું વિધાન / ક્યાં વિધાનો ખોટું / ખોટાં છે?

1. 1. સૌથી મોટો લાભ એ બાંધકામ મંજૂરી સૂચક (Indicator of Construction Permits) હતો.

2. 2. હવે ભારત દક્ષિણ એશિયાના દેશોમાં પ્રથમ ક્રમ ધરાવે છે.

3. 3. વીજળી મેળવવી, ધીરાણ મેળવવું અને લઘુમતી રોકાણકારોને રક્ષણ આપવું - આ ત્રણ સૂચકો (indicator) માં ભારત હવે ટોચના 25 દેશોમાં સમાવિષ્ટ છે.

A. માત્ર 1 અને 3

B. માત્ર 2 અને 3

C. 1, 2 અને 3

D. ઉપર પૈકી કોઈ નહીં

Answer: (D) ઉપર પૈકી કોઈ નહીં

31. નીચેના પૈકી કયા ઔદ્યોગિક/આર્થિક કોરીડોર પ્રોજેક્ટ માટે ભારત સરકાર દ્વારા સંપૂર્ણપણે ભંડોળ પૂરું પાડવામાં આવેલ છે?

A. દિલ્હી-મુંબઈ

B. અમૃતસર - કોલકતા

C. વિઝાગ (Vizag) - ચેન્નાઈ

D. બેંગાલુરૂ - મુંબઈ

Answer: (B) અમૃતસર - કોલકતા

32. કેન્દ્ર સરકારે પ્રથમ ઔદ્યોગિક વસાહત સ્થાપના માટે નીચેનામાંથી કયા શહેરને પસંદ કરેલ હતું?

A. રાજકોટ

B. વડોદરા

C. અમદાવાદ

D. સૂરત

Answer: (A) રાજકોટ