65. સોમનાથ મંદિરની સ્થાપત્ય શૈલીએ નીચેના પૈકી કયા પ્રકારની છે?
66. જુગલબંદી કે જે એક નૃત્યકાર અને તબલા વાદક વચ્ચેનું સ્પર્ધાત્મક નાટક છે તે કયા પ્રશિષ્ટ નૃત્ય સાથે સંબંધિત છે?
67. વિજયનગર મંદિર સ્થાપત્યના કેટલાક મુખ્ય લક્ષણો નીચેના પૈકી કયા હતા?
68. નીચે લોકસંગીતના સ્વરૂપો અને તેમના ઉદ્ગમ રાજ્યો / કેન્દ્રશાસિત પ્રદેશોની જોડી આપેલી છે. જોડી યોગ્ય રીતે જોડો.