Exam Questions

49. નીચેના પૈકી કઈ ઈમારતની ડીઝાઈન લી કૉબુંઝીયે દ્વારા કરવામાં આવી ન હતી ?

1. I. ઈન્ડીયન ઈન્સ્ટિટયૂટ ઓફ મેનેજમેન્ટ, અમદાવાદ

2. II. મીલ ઓનર્સ એસોસીયેશન, અમદાવાદ

3. III. ગાયકવાડ પૅલેસ, વડોદરા

4. IV. સંસ્કાર કેન્દ્ર મ્યુઝિયમ, અમદાવાદ

A. ફક્ત I અને II

B. માત્ર II અને III

C. ફક્ત I અને III

D. માત્ર II અને IV

Answer: (C) ફક્ત I અને III

50. સૌરાષ્ટ્રની તળપદી લૌકશૈલીના ચિત્રો માટે નીચેના પૈકી કયા કલાકારો જાણીતાં છે?

1. 1. વૃંદાવન સોલંકી

2. II. ખોડીદાસ પરમાર

3. III. મનહર મકવાણા

4. IV. દેવજીભાઈ વાજા

A. ફક્ત I અને II

B. માત્ર I, II અને III

C. માત્ર II, III અને IV

D. I, II, III અને IV

Answer: (D) I, II, III અને IV

51. પાટણના સહસ્ત્રલિંગ તળાવના મધ્યભાગે કોનું મંદિર હતું?

A. વિંધ્યવાસિની દેવી

B. હર્ષદમાતા

C. બહુસ્મરણા દેવી

D. રાણક દેવી

Answer: (A) વિંધ્યવાસિની દેવી

52. નીચેના પૈકી કઈ જોડી/જોડીઓ યોગ્ય રીતે જોડાયેલી નથી ?

1. 1. કુચીપુડી - તમિલનાડુ

2. 2. સત્રીયા - આસામ

3. 3. ભરતનાટ્યમ્ - તમિલનાડુ

4. યોગ્ય વિકલ્પ પસંદ કરી સાચો ઉત્તર આપો.

A. માત્ર 1 અને 3

B. માત્ર 2 અને 3

C. માત્ર 1

D. 1, 2 અને 3

Answer: (C) માત્ર 1

53. નીચેના પૈકી કઈ જોડી યોગ્ય રીતે જોડાયેલી છે?

A. ભીમ બેટકાના ખડક આશ્રય સ્થાનો (ઉત્તર પ્રદેશ)

B. ઐરાવતેશ્વર મંદિર (તમિલનાડુ)

C. જંતર મંતર (ગુજરાત)

D. સૂર્ય મંદિર (રાજસ્થાન)

Answer: સૂર્ય મંદિર (રાજસ્થાન)

54. બંગાલી ફિલ્મ, મોનેર માનુપ, કે જેણે ભારતના આંતરરાષ્ટ્રિય ફિલ્મ મહોત્સવમાં શ્રેષ્ઠ ફિલ્મ તરીકેનો પારિતોષિક મેળવ્યો, નીચેના પૈકી કયા ભારતીય સંપ્રદાયનું નિરૂપણ કરે છે ?

A. બાઉલ

B. આલવાર

C. પંચ-સખા

D. સખી

Answer: (A) બાઉલ

55. કાષ્ઠશિલ્પનાં મકાનો, મંદિરો, ચબૂતરાઓમાં ગુર્જર કલાકારોના હાથે જે નમણું રૂપ કંડારાયું છે તેને શું કહેવાય છે ?

A. નેજવાં

B. કુંભી

C. મોતિયું

D. (A) નેજવાં

Answer:

56. ‘હાથીગુફા શિલાલેખ'' નીચેના પૈકી .કયા રાજવી માટેનો સ્ત્રોત બન્યો છે ?

A. સમુદ્રગુપ્ત

B. સ્કંદગુપ્ત

C. ખારવેલ

D. રુદ્રદામન -3

Answer: (C) ખારવેલ