41. નીચેના પૈકી કોણ હરપ્પન મહોર ઉપર બેઠેલાં યોગી તરીકે જોવા મળે છે ?
42. નીચેના પૈકી કયા વૈભવી સ્થાપત્યો પલ્લવો દ્વારા બાંધવામાં આવ્યાં હતાં?
43. નીચેના પૈકી કોણે ગુજરાતની ટંકશાળમાં બાર સૂર્ય રાશિના જુદા જુદા 'રાશિ’ સિક્કાઓ બહાર પાડયાં?
44. નીચેના પૈકી કઈ ગુજરાતી ફિલ્મો ઓસ્કાર ઍવોર્ડ માટે શ્રેષ્ઠ વિદેશી ભાષા ફિલ્મના વર્ગમાં નામાંકિત થઈ છે?
45. જોડકાં જોડો.
46. “એભલ મંડપ' અને “ચૈત્યગૃહ” સાથેની ગુફાઓ ખાતે આવેલી છે.
47. વાઘેલા રાજવંશના રાણા વીરસિંહની યાદમાં રાજ્યમાં પાણીની તંગીની તકલીફો દૂર કરવા માટે શેનું નિર્માણ કરવામાં આવ્યું?
48. નીચેના પૈકી કયા મંદિરને બે આંગણ છે?