Exam Questions

1. જોડકાં જોડો. (STI ADVT 139/20-21)

1. 1. મેર - a. સાંતી દોડ

2. 2. કચ્છી રબારીઓ - b. ઊંટ દોડ

3. 3. ભાલ પ્રદેશના ખેડૂતો - c. ઘોડા દોડ

A. 1-a, 2-b, 3-c

B. 1-c, 2-b, 3-a

C. 1-с, 2-a, 3-b

D. 1-b, 2-а, 3-с

Answer: (B) 1-c, 2-b, 3-a

2. “અતલસ” નો પ્રકાર છે. ( STI ADVT 139/20-21)

A. સંગીતવાદ્ય

B. ઘરેણાં

C. કાપડ

D. લોકનૃત્ય

Answer: (C) કાપડ

3. પર 2,200 વર્ષ જૂના શ્વેતાંબર દેરાસરમાં દેશની એકમાત્ર તબલાં વગાડતી નૃત્યાંગનાની મૂર્તિ આવેલી છે. (STI ADVT 139/20-21)

A. ગિરનાર

B. ચોટીલા

C. ઈડરિયા ગઢ

D. પાવાગઢ

Answer: (C) ઈડરિયા ગઢ

4. ઠાકર્યા ચાળો કયા પ્રકારનું લોકનૃત્ય છે? (STI ADVT 139/20-21)

A. મેરાયો

B. ડાંગી

C. મેરનૃત્ય

D. ભવાઈ

Answer: (B) ડાંગી

5. નીચે આપેલ ભારતીય પરંપરાગત કળા અને તેની સાથે સંકળાયેલ મુખ્ય રાજ્યની જોડીઓ ધ્યાનમાં લો. (ADVT 47/23-24)

1. 1. સાંઝી કળા – ઉત્તરપ્રદેશ

2. 2. ગોંડ ચિત્રકળા – મધ્યપ્રદેશ

3. 3. રોગન ચિત્રકળા – રાજસ્થાન

4. ઉપરના પૈકી કઈ જોડી / જોડીઓ યોગ્ય રીતે જોડાયેલી છે?

A. માત્ર 1

B. 1, 2

C. 2, 3

D. 1, 2, 3

Answer: (B) 1, 2

6. નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે? (STI ADVT 139/20-21)

A. રાસમાં સંગીતનું પ્રાધાન્ય હોય છે, જ્યારે રાસડામાં નૃત્યનું.

B. પઢાર નૃત્યમાં વપરાતી લાકડીનો અડધો ભાગ ધાતુનો અને અડધો ભાગ લાકડાનો હોવાથી બે જાતના જુદા જુદા અવાજો કાઢી એકબીજા સાથે ઠોકી આ લોકો નૃત્ય કરે છે.

C. (A) અને (B) બને

D. (A) અને (B) પૈકી કોઈ નહીં

Answer: પઢાર નૃત્યમાં વપરાતી લાકડીનો અડધો ભાગ ધાતુનો અને અડધો ભાગ લાકડાનો હોવાથી બે જાતના જુદા જુદા અવાજો કાઢી એકબીજા સાથે ઠોકી આ લોકો નૃત્ય કરે છે.

7. ભારતના સાંસ્કૃતિક વિકાસમાં અમીર ખુસરોએ નીચે પૈકી ક્યાં પ્રદાનો આપેલ છે(advt 47/23-24)

1. 1. તેમણે ઘણા નવા રાગને શોધ્યા જેમ કે, ઘોરા અને સનમ.

2. 2. તેમણે કવ્વાલી તરીકે ઓળખાતી સંગીતની નવી શૈલી વિકસાવી.

3. 3. તેમણે સારંગી અને રબાબની શોધ કરી.

4. 4. તેમણે પર્શિયન કવિતાની નવી શૈલી સબાકી-હિંદ શોધી.

A. 2 અને 3 માત્ર

B. 1, 2 અને 4 માત્ર

C. 2, 3 અને 4 માત્ર

D. 1, 2, 3 અને 4

Answer: (B) 1, 2 અને 4 માત્ર

8. એક સમયે રમકડાં ઉદ્યોગમાં અગ્રણી રહ્યું હતું. ત્યાં આખી ખરાદી બજાર ઊભી થઈ હતી અને દૂર દૂરનાં શહેરોમાંથી વેપારીઓ રમકડાં ખરીદવા માટે ઊમટી પડતાં. (STI ADVT 139/20-21)

A. જામનગર

B. ભાવનગર

C. બોટાદ

D. ઇડર

Answer: (D) ઇડર