25. પરમ પ્રવેગ (Param Pravega) એ__________(GAS/47 23-24)
A. રેડીયો ટેલીસ્કોપ છે.
B. સુપર કોમ્પ્યુટર છે.
C. ઉપગ્રહ પ્રશેપણ યાન છે.
D. ભારતનું પ્રથમ ક્વોન્ટમ કોમ્પ્યુટર છે.
Answer: (B) સુપર કોમ્પ્યુટર છે.
26. નીચેના પૈકી કયું સોફ્ટવેર વપરાશકારને (User) અન્ય કોમ્પ્યુટરની કામગીરી (activities) વિશેની ખાનગી માહિતી મેળવી આપે છે? (GAS/47 23-24)
A. Malware
B. Adware
C. Spyware
D. Trackware
27. “નાસાનું ઈનજેન્યુઈનીટી મિશન” (NASA Ingenuity Mission) કયા બાબત સાથે સંકળાયેલ છે? (ADVT 26 /ENG CIVIL/22-23)
A. નેપચ્યુન અને યુરેનસનો અભ્યાસ
B. માર્સ ઉપર હેલીકોપ્ટરનું ઉડાણ
C. સમુદ્રમાં ઉડાણમાં સંશોધન
D. માર્સ ઉપર ન્યુક્લીયર પાવર ડ્રોનથી સંશોધન
Answer: (B) માર્સ ઉપર હેલીકોપ્ટરનું ઉડાણ
28. અર્થ ઓબઝરવેશન સેટેલાઈટ (Earth Observation Satellite) કયા કાર્ય માટે ઉપયોગમાં લેવાય છે? (ADVT 26 /ENG CIVIL/22-23)
1. જમીનનું મુલ્યાંકન 2. પાણી અને ખનીજનું મેપીંગ કરવું
3. હવામાનની જાણકારી 4. જમીન અને જંગલોનું પરીક્ષણ કરવું
A. 1, 2 અને 3
B. 1, 2 અને 4
C. 2, 3 અને 4
D. 1, 2, 3 અને 4
Answer: (D) 1, 2, 3 અને 4
29. ભારતીય સંરક્ષણ ડ્રોન RUSTOM-II વિશે નીચેના પૈકી કયું વિધાન / કયા વિધાનો સત્ય છે? (ADVT 25/DEP MEC ENG/22-23)
A. તે મધ્યમ ઊંચાઈનું લાંબી ઉડાન અવધિ (endurance) ધરાવતું ડ્રોન છે.
B. DRDOના એરોનોટીકલ ડેવલપમેન્ટ એસ્ટાબ્લીશમેન્ટ દ્વારા ડિઝાઈન કરવામાં અને વિકસાવવામાં આવેલ છે.
C. તે 22,000 ફુટની ઊંચાઈ સુધી ઊડી શકે છે અને તેની ઉડાન અવિધ (endurance) 20 કલાકથી વધુ હોય છે.
D. ઉપરોક્ત તમામ
30. ધ્રુવીય ઉપગ્રહ પ્રશેપણ યાન (Polar Satellite Launch Vehicle) (PSLV) અને ભૂ-સમક્રમિત ઉપગ્રહ પ્રશેપણ યાન (Geosynchronous Satellite Launch Vehicle) (GSLV) વિશે નીચેનાં વિધાનો ધ્યાનમાં લો. (GAS/47 23-24)
1. GSLV નીચલી પૃથ્વી ભ્રમણ કક્ષાના ઉપગ્રહોને ધ્રુવિય અને સૂર્ય સમક્રમિત ભ્રમણકક્ષામાં પ્રશેપણ કરવા માટે વિકસાવવામાં આવેલ છે.
2. PSLV એ ભૂ-સમક્રમિત ઉપગ્રહોના ભારે INSAT વર્ગના ઉપગ્રહોને ભ્રમણ કક્ષમાં પ્રશેપણ કરવા માટે વિકસાવવામાં આવ્યું હતું.
3. ઉપરના પૈકી કયું વિધાન / કયા વિધાનો સત્ય છે?
A. માત્ર 1
B. માત્ર 2
C. 1 તથા 2 બંને
D. 1 અને 2માંથી એક પણ નહીં
Answer: (D) 1 અને 2માંથી એક પણ નહીં
31. ઉપગ્રહો વિશે નીચેના પૈકી કયું/ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે?
(GAS/26 20-21)
A. ભૂસ્થાયી (Geostationary) ઉપગ્રહ પશ્ચિમથી પૂર્વ તરફ ભ્રમણ કરે છે.
B. ભૂસ્થાયી (Geostationary) ઉપગ્રહનો પરિભ્રમણ સમય 24 કલાકનો છે.
C. (A) અને (B) બન્ને
D. (A) અને (B) પૈકી કોઈ નહીં
Answer: (C) (A) અને (B) બન્ને
32. ઉપગ્રહોના પ્રકારોને તેમના કાર્યોપયોગ (applications) ના આધારે વર્ગીકૃત કરવાના સંદર્ભમાં એસ્ટ્રોસેટ (Astrosat) ઉપગ્રહ પ્રકારનો ઉપગ્રહ છે. (GAS/26 20-21)
A. સંદેશાવ્યવહાર
B. વૈજ્ઞાનિક
C. દૂર સંવેદન (Remote sensing)
D. હવામાન શાસ્ત્રીય