1. ભારતીય અંતરિક્ષ કાર્યક્રમ અંગે નીચેના વિધાનો ધ્યાનમાં લો. (GAS/47 23-24)
1. આર્યભટ્ટ પ્રથમ ભારતીય ઉપગ્રહ હતો અને તેણે ક્ષ-કિરણ ખગોળશાસ્ત્ર તથા સૌર ન્યૂટ્રોનની શોધ તપાસ (investigate) કરવા માટે વૈજ્ઞાનિક પ્રયોગો કર્યા હતા.
2. મંગળ ભ્રમણકક્ષા મિશન (Mars Orbiter Mission) એ ISRO નું પ્રથમ આંતરગ્રહીય મિશન હતું.
3. આદિત્ય-L1 (ADITYA-L1) અવકાશયાન સૂર્ય-પૃથ્વી લેગ્રેજ પોઈન્ટ 1 (L1) તરફ જવાના માર્ગે પૃથ્વીના પ્રભાવ ક્ષેત્રમાંથી છટકી ગયું (escaped) છે.
4. ઉપરના પૈકી કયા વિધાનો સત્ય છે?
A. 1, 2
B. 1, 3
C. 2, 3
D. 1, 2, 3
2. ચંદ્રયાન-1 મિશનનું ધ્યેય હતું/ હતાં. (GAS/26 20-21)
A. ચંદ્રની નજીકની અને દૂરની બાજુઓનો 3D એટલાસ બનાવવો.
B. કેમીકલ મેપીંગ દ્વારા વિવિધ ભૂસ્તરશાસ્ત્રીય એકમોને ઓળખવા.
C. ચંદ્રના પોપડા (Crust)નું સ્વરૂપ નક્કી કરવામાં મદદરૂપ થવું.
D. ઉપરના તમામ.
Answer: (D) ઉપરના તમામ.
Description:hello
3. દર વર્ષે સંયુક્ત રાષ્ટ્રો દ્વારા શિક્ષણ માટે આંતરરાષ્ટ્રીય દિવસ ના રોજ મનાવવામાં આવે છે. (CANCELLED) (GAS/26 20-21)
A. 14 જાન્યુઆરી
B. 23 જાન્યુઆરી
C. 22 જાન્યુઆરી
D. ઉપરોક્ત પૈકી કોઈ નહીં
Answer: સવાલ કેન્સલ થયેલ છે
4. નીચેના પૈકી કયા દેશે મંગળની ભ્રમણકક્ષામાં “હોપ” (Hope) તરીકે ઓળખાતું “પ્રોબ” (Probe)નું પ્રશેપણ કર્યું અને મંગળની ભ્રમણકક્ષામાં “પ્રોબ”નું પ્રશેપણ કરનાર પાંચમો દેશ બન્યો? (GAS/26 20-21)
A. કેનેડા
B. ફ્રાન્સ
C. જાપાન
D. યુએઈ
5. ક્રુ ડ્રેગન અંતરિક્ષયાન (Crew Dragon spacecraft) નીચેના પૈકી કઈ અવકાશ સંસ્થા/કોર્પોરેશન સાથે સંબંધિત છે? (GAS 20/22-23)
A. SpaceX
B. Blue Origin
C. China National Space Administration (CNSA
D. Japan Aerospace Exploration Agency (JAXA)
6. હ્યુમન સ્પેસ ફલાઈટ સેન્ટર (HSFC), ISRO નું ભાવિ માનવીય મિશનનું કેન્દ્ર ખાતે સ્થિત છે. (GAS 20/22-23)
A. શ્રી હરિકોટા
B. બેંગાલૂરુ
C. મહેન્દ્રગીરી
D. થુમ્બા
7. નીચે આપેલા વિધાનો ધ્યાનમાં લો. (GAS 20/22-23)
1. અંતરિક્ષ વિભાગ (ડિપાર્ટમેન્ટ ઓફ સ્પેસ (DoS)) કે જે ISRO હેઠળ આવે છે તેણે geospatial technology કંપની CE Info Systems Pvt. Ltd. સાથે MoU પર હસ્તાક્ષર કર્યા છે.
2. આ સહયોગ તેમને MapmyIndia માં ઉપલબ્ધ પૃથ્વી અવલોકન ડેટા સેટ (earth observation data sets), NavIC, વેબ સેવાઓ અને APIs (એપ્લિકેશન પ્રોગ્રામીંગ ઈન્ટરફેસ)નો ઉપયોગ કરીને એક સર્વગ્રાહી જીઓ સ્પેશીયલ પોર્ટલને સંયુક્ત રીતે સુનિશ્ચિત કરવા તથા નિર્માણ કરવા માટે સક્ષમ બનાવશે. તે જીઓ સ્પેશીયલ પોર્ટલો “Bhuvan”, “VEDAS” અને “MOSDAC” તરીકે ઓળખાશે.
A. માત્ર 1 સાચું છે.
B. માત્ર 2 સાચું છે.
C. 1 તથા 2 બંને સાચા નથી.
D. 1 તથા 2 બંને સાચા છે.
Answer: (D) 1 તથા 2 બંને સાચા છે.
8. આંતરરાષ્ટ્રીય અવકાશ મથક સંદર્ભમાં નીચેનામાંથી કયું|કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે? (ADVT 10/CLASS-1)
1. આંતર રાષ્ટ્રીય અવકાશમથક ચંદ્રની આસપાસ પરિક્રમા કરે છે.
2. અવકાશ મથકની ભ્રમણકક્ષાનો માર્ગ પૃથ્વીથી આશરે 400 કિ.મી. ઉપર છે
3. અવકાશમથકનો પહેલો ઘટક વર્ષ 1998 માં લોન્ચ કરવામાં આવેલ અને વર્ષ 2011 માં અદ્યતન મોડયુલ ફીટ કરવામાં આવેલ.
4. અવકાશ મથક પર વર્ષ 2014 માં સૌ પ્રથમ ક્રૂ(crew)પહોંચેલ
A. 1, 2, 3 અને 4
B. માત્ર 2 અને 3
C. માત્ર 1 અને 4
D. માત્ર 1, 2 અને 3
Answer: (B) માત્ર 2 અને 3