9. નીચે દર્શાવેલ શાશકોને કાળક્રમાનુસાર ગોઠવીને યોગ્ય વિકલ્પ પસંદ કરો.
1. 1. ખંડેરાવ ગાયકવાડ
2. 2. ગોવિંદરાવ ગાયકવાડ
3. 3. ગણપતરાવ ગાયકવાડ
4. 4. આનંદરાવ ગાયકવાડ
A. 2, 4, 3, 1
B. 3, 1, 4, 2
C. 4, 2, 3, 1
D. 1, 3, 2, 4
10. નીચેનામાંથી ગુજરાતના કયા મુખ્યમંત્રીનું 1965ના ભારત-પાકિસ્તાન યુદ્ધ સમયે દુર્ઘટનામાં વિમાન તૂટી પડયું હતું? (GAS,AO,GCT)
A. જીવરાજ નારાયણ મહેતા
B. બળવંતરાય મહેતા
C. મોરારજી દેસાઈ
D. હિતેન્દ્ર દેસાઈ
Answer: (B) બળવંતરાય મહેતા
11. રાજકોટના શાસક ઠાકોર સાહેબ લાખાજી રાજસિંહજી દ્વિતીયનો પ્રગતિશીલ દ્રષ્ટિકોણ શેમાં પરાવર્તિત થાય છે. (GAS,AO,GCT)
A. ઉદ્યોગ માટે પચ્ચીસ ટકા
રાજ્ય સહાયકી આપવી.
B.
1923 માં
સંપૂર્ણપણે ચૂંટાયેલા પ્રતિનિધિથી સભાની સ્થાપના
C. રાજકોટમાં ભારતીય
રાષ્ટ્રીય કોંગ્રેસનું સત્ર
D. તેમના રાજ્યમાં સહાયિત
સ્ત્રી શિક્ષણ
Answer: (B) 1923 માં સંપૂર્ણપણે ચૂંટાયેલા પ્રતિનિધિથી સભાની સ્થાપના
12. ગુજરાતના કયા રજવાડાના ઠાકોર સંગીતના મહાન જ્ઞાતા અને ગવૈયા હતા? (Deputy Director,GSS, Class I),
A. વઢવાણ
B. સાણંદ
C. મોરબી
D. લીંબડી
13. દિલ્હી સલ્તનત ઉપર રાજ્ય કરનાર પ્રથમ સ્ત્રી કોણ હતી? (Deputy Director,GSS, Class I), (A) ઝલાલતઉદ દિન રઝિયા (રઝિયા સુલતાન)
A. નુરજહાન
B. જહાન આરા
C. સંયુક્તા
D. ઝલાલતઉદ દિન રઝિયા (રઝિયા સુલતાન)
Answer: (D) ઝલાલતઉદ દિન રઝિયા (રઝિયા સુલતાન)
14. જૂનાગઢની મુક્તિ માટે રચાયેલ આરઝી હકૂમતનાં વડા કોણ હતા? (Deputy Director,GSS, Class I),
A. દયાશંકર દવે
B. રસિકલાલ પરીખ
C. રતુભાઈ અદાણી
D. શામળદાસ ગાંધી
Answer: (D) શામળદાસ ગાંધી
15. મહાગુજરાત ચળવળમાં નીચેનાં પૈકી કોણ અગ્રગણ્ય નેતા સામેલ હતા? (Deputy Director,GSS, Class I)
A. ઈંદુલાલ યાજ્ઞિક
B. પ્રબોધ રાવળ
C. હરિહર ખંભોળજા
D. રમણલાલ શેઠ
Answer: (A) ઈંદુલાલ યાજ્ઞિક
16. ભગવતસિંહજી રાજવીએ કયા કોશની રચના કરાવી?
A. ભગવદ્ગોમંડળ
B. વિશ્વકોષ
C. સાહિત્યકોશ
D. મધ્યકાલીન કથાકોશ