1. ‘ભાવનગર દરબાર સેવિંગ બેંક'ની સ્થાપના કોણે કરી? (GAS Class‐I & GCS Class I & I)
2. પ્રથમ કાઠીયાવાડ રાજકીય પરિષદ કોના વડપણ હેઠળ યોજાઈ હતી?
3. સૌરાષ્ટ્રમાં સુધારણા ચળવળની શરૂઆત કોણે કરી?
4. જૂનાગઢની “આરઝી હકૂમત’” ના વડાપ્રધાન તરીકે કોને બનાવવાનું નક્કી કરવામાં આવ્યું? (MCO Class III)
5. “ભગવદ્ ગો મંડળ” શબ્દકોશના સંપાદક કોણ હતા? (SW0, Class-II)
6. કયા રાજવીએ સૌરાષ્ટ્ર (કાઠિયાવાડ)ને ગુપ્ત સામ્રાજ્ય સાથે જોડયું હતું? (SW0, Class-II)
7. નીચેના પૈકી ક્યા ગુપ્ત રાજાએ હણોને હરાવી તેમને ભારત બહાર હોંકી કાઢ્યાં હતાં? (Accounts Officer & Commercial Tax Officer) (AOG)
8. ડિપાર્ટમેન્ટ ઑફ ઓર્કિયોલોજીકલ એન્ડ એન્ટિક્વેરીયન (Antiquarian) સર્વેની સ્થાપના ઈ.સ. 1881માં ભાવનગર ખાતે કોના દ્વારા કરવામાં આવેલ હતી?