rishanpyq
Loading...

Exam Questions

41.

A.

B.

C.

D.

Answer:

42. સાચું જ્ઞાન, સાચું તત્વજ્ઞાન અને સાચું આચરણ જૈનોના છે. (ICT Officer, DOS and Technology Class-2)

A. ત્રિરત્નો

B. ત્રિશલા

C. ત્રિમાર્ગ

D. ઉપરોક્ત પૈકી એક પણ નહી

Answer: (A) ત્રિરત્નો

43. નીચેના પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે? (ICT Officer, DOS and Technology Class-2)

A. પ્રારંભિક વૈદિક સમાજમાં મુખ્ય વ્યવસાય કૃષિ હતો

B. પ્રારંભિક વૈદિક સમાજમાં લોખંડ પ્રખ્યાત ન હતું

C. (A) અને (B) બંને

D. (A) અને (B) પૈકી એક પણ નહી

Answer: (B) પ્રારંભિક વૈદિક સમાજમાં લોખંડ પ્રખ્યાત ન હતું

44. નીચેના પૈકી કયું મહાયાન બૌધ્ધ ધર્મ અને હીનયાન બૌધ્ધ ધર્મ વચ્ચેનો સૌથી મૂળભૂત તફાવત છે? (ICT Officer, DOS and Technology Class-2)

A. અહિંસા ઉપર ભાર

B. જાતિવિહીન સમાજ

C. દેવ અને દેવીઓની ઉપાસના

D. સ્તુપની ઉપાસના

Answer: (C) દેવ અને દેવીઓની ઉપાસના

45. ગૌતમ બુધ્ધ દ્વારા જે બોધ આપવામાં આવેલો હતો, તે કઈ ભાષામાં આપવામાં આવેલ હતો? (AD (Training)/Principal, GSTS Class-1)

A. ભોજપુરી

B. મગધી

C. પાલી

D. સંસ્કૃત

Answer: (C) પાલી

46. મહાજન પદનું નામ રાજધાની અને વર્તમાન વિસ્તારની જોડીઓ પૈકી કઈ જોડી યોગ્ય નથી? (AD (Training)/Principal, GSTS Class-1)

A. અંગ → ચંપા (માલિની) પૂર્વ બિહાર

B. મગધ ગિરિવ્રજ/રાજગૃહ→ દક્ષિણ બિહાર

C. વત્સ→ શુક્તિમતી યમુના અને નર્મદા વચ્ચેનો પ્રદેશ

D. મત્સ્ય → વિરાટનગર જયપુર જિલ્લો

Answer: (C) વત્સ→ શુક્તિમતી યમુના અને નર્મદા વચ્ચેનો પ્રદેશ

47. શુદ્ધોધને બાળ સિદ્ધાર્થ નું ભવિષ્ય જાણવા બોલાવેલ બ્રાહ્મણો પૈકી કયા એક બ્રાહ્મણે “બાળ સિદ્ધાર્થ નિઃશંક સમ્યક બુદ્ધ થશે” – એવી ભવિષ્યવાણી કરી હતી? (ACOLM And ACAO, GSS CLASS-2)

A. કૌન્ડિન્ય

B. આલાદ કલામ

C. અશ્વઘોષ

D. સાંડિલ્ય

Answer: (A) કૌન્ડિન્ય

48. ભારતના ઈતિહાસના સંદર્ભમાં વિશ્વના તારણહાર તરીકે નીચેના પૈકી કયા ભાવિ બુધ્ધ હજુ અવતરણ કરવાના છે? (DEE(Electrical), GMC Class-2)

A. અવલોકિતેશ્વર (Avalokiteshvara)

B. મૈત્રેય (Maitreya)

C. લોકેસ્વર (Lokeshvara)

D. પદ્મ્પાણી (Padmapani)

Answer: (B) મૈત્રેય (Maitreya)