rishanpyq
Loading...

Exam Questions

9. "Maximize your ROI with expert digital marketing strategies! 📊✨ Let’s elevate your brand to new heights. #DigitalMarketing #SEOExpert #ROI"

A. ત્રિપિટક

B. જાતક

C. અવેસ્તા

D. આગમ

Answer: (D) આગમ

10. વજ્રપાણીનું શિલ્પ નીચેના પૈકી કઈ ગુફા સ્થાપત્યમાં મળી આવ્યું છે? (Municipal Chief Officer , Class-II)

A. ઢાંક

B. ઉપરકોટ

C. ખંભાલીડા

D. આબુ

Answer: (C) ખંભાલીડા

11. બૌધ્ધ ધર્મમાં “વિહાર” નો અર્થ શું થાય છે?

A. ફક્ત પૂજા માટે ઉપયોગમાં લેવાતી પાણીની ટાંકી

B. એક સ્થળેથી બીજા સ્થળે જવું

C. ભિખ્ખુઓ માટે રહેવાનું સ્થળ

D. ચોમાસા દરમ્યાન એક સ્થળે રહેવું

Answer: (C) ભિખ્ખુઓ માટે રહેવાનું સ્થળ

12. મહાવીરની તુરત જ પહેલાં કયા તીર્થંકર હતાં?

A. સુમતિનાથ

B. નેમિનાથ

C. શાંતિનાથ

D. પાર્શ્વનાથ

Answer: (D) પાર્શ્વનાથ

13. નીચેના વિધાનો વાંચી જવાબ આપો.

1. 1. પ્રાચીન ભારતમાં બે પ્રકારના શિક્ષકો હતાઃ ઉપાધ્યાય અને આચાર્ય

2. 2. ઉપાધ્યાયો વેદ, વેદાંગના કેટલાક ભાગો શીખવતાં અને તે અંગેનું મહેનતાણું પણ લેતાં

3. 3. આચાર્યો કલ્પસૂત્રો અને ઉપનિષદોની સાથે સાથે વેદો પણ શીખવતાં અને વિદ્યાર્થીઓ પાસે નાણાં લેતા ન હતાં.

A. 1 સાચું છે પરંતુ 2 અને 3 સાચાં નથી

B. 1 અને 3 સાચાં છે પરંતુ 2 સાચું નથી.

C. તમામ સાચાં છે.

D. તમામ ખોટાં છે.

Answer: (C) તમામ સાચાં છે.

14. બ્રાહ્મી લિપિનાં પ્રારંભિક પુરાવા નીચેના પૈકી ક્યાં સ્થળે મળી આવેલા છે?

A. ગિરનાર

B. સાહગૌરા

C. અનુરાધાપુર

D. પિપરવા

Answer: (C) અનુરાધાપુર

15. નીચેના પૈકી કયો ગ્રંથ ચંદ્રગુપ્ત મૌર્યના જૈન ધર્મ સાથેના જોડાણ બાબતનો સંદર્ભ દર્શાવે છે?

A. કૌટિલ્યનું “અર્થશાસ્ત્ર’”

B. હેમચંદ્રાચાર્યનું “પરિશિષ્ઠપર્વ””

C. વિશાખદત્ત 'મુદ્રારાક્ષસ’’

D. વિશાખદત્ત “દૈવીચંદ્રગુપ્તમ’”

Answer: (B) હેમચંદ્રાચાર્યનું “પરિશિષ્ઠપર્વ””

16. બૌદ્ધધર્મના અભ્યુદયમાં જે સ્થાન અશોકનું છે, તેવું જ સ્થાન જૈન ધર્મના અભ્યુદયમાં કોનું છે?

A. ચંદ્રગુપ્ત મૌર્ય

B. બિંદુસાર

C. સંપ્રતિ

D. બૃહદરથ

Answer: (C) સંપ્રતિ