rishanpyq
Loading...

Exam Questions

25. બંને યાદીની વિગતો સરખાવીને યોગ્ય જોડકાં બનાવો

1. (a) ઋગ્વેદ - 1. આંતરિક ભાવાવસ્થા

2. (b) સામવેદ - 2. અભિવ્યક્તિ

3. (c) યજુર્વેદ - 3. સંગીત

4. (d) અથર્વવેદ - 4. પાઠ

A. (a)-4, (b)-3, (c)-2, (d) - 1

B. (a)-4, (b)-1, (c)-2, (d) - 3

C. (a)-4, (b)-2, (c)-3, (d) - 1

D. (a)-4, (b)-1, (c)-3, (d) – 2

Answer: (A) (a)-4, (b)-3, (c)-2, (d) - 1

26. કયા વેદમાં યજ્ઞયાગાદિની વિધિઓ દર્શાવવામાં આવી છે? (Agriculture officer)

A. ઋગવેદ

B. સામવેદ

C. યજુર્વેદ

D. અથર્વવેદ

Answer: (C) યજુર્વેદ

27. બૌધ સાહિત્ય ની ભાસા..... (Agriculture officer)

A. અર્ધમાગધી છે.

B. સંસ્કૃત છે.

C. પ્રાકૃત છે.

D. પાલી છે.

Answer: (D) પાલી છે.

28. બૌદ્ધધર્મના નીચે દર્શાવેલ ક્યા ગ્રંથમાં ભિક્ષુકોએ પાળવાની આચારસંહિતાના નિયમોનું નિરૂપણ કરવામાં આવેલ છે?

A. સુત્રપિટ્ટીકા

B. અભિધમ્મ-પિટ્ટીકા

C. વિનિય-પિટ્ટીકા

D. જાતકકથા

Answer: (C) વિનિય-પિટ્ટીકા

29. નીચેના પૈકી કયા ધર્મમાં અષ્ટાંગિકા માર્ગનું પાલન કરવાનું સૂચવવામાં આવ્યું છે? (Assistant Engineer (Civil), Class-2, (GWSSB))

A. બૌદ્ધ ધર્મ

B. વૈષ્ણવ ધર્મ

C. શૈવ ધર્મ

D. ઉપરોક્ત તમામ

Answer:

30. પ્રાચીન ભારતમાં નીચેના પૈકી કયો શબ્દ બીજા ત્રણ શબ્દો સાથે, સમાજ વ્યવસ્થા, કુટુંબ વ્યવસ્થા સાથેના સંદર્ભમાં યોગ્ય નથી? (AE (Mechanical), Class-2 (GWSSB))

A. કુલ (Kula)

B. વંશ (Vamsa / Vansa)

C. કોસા (Kosa)

D. ગોત્ર (Gotra)

Answer: (C) કોસા (Kosa)

31. નીચેના પૈકી કઈ ભાષાનો સમાવેશ “ઈન્ડો-આર્યન” ભાષામાં થતો નથી? (AE (Mechanical), Class-2 (GWSSB))

A. પંજાબ (Punjabi)

B. મુંડા (Munda)

C. ડોગરી (Dogri)

D. આસામી (Assamese)

Answer: (B) મુંડા (Munda)

32. નીચેના પૈકી કયું વિધાન/કયા વિધાનો સત્ય છે? (AO, Class-2)

A. જૈનો તીર્થંકરોની પ્રતિમાની પૂજા કરવાની પ્રથાને અનુસરે છે

B. જૈનો પરમાત્મા (Supreme Being) ના અસ્તિત્વનો અસ્વીકાર કરે છે.

C. (A) તથા (B) બંને

D. (A) અથવા (B) એક પણ નહીં

Answer: (A) જૈનો તીર્થંકરોની પ્રતિમાની પૂજા કરવાની પ્રથાને અનુસરે છે