rishanpyq
Loading...

Exam Questions

89. વૈદયુગમાં નીચે પૈકી ક્યું સંપત્તિનું સૌથી મોટું સ્વરૂપ ગણાતું? (Accounts Officer & Commercial Tax Officer) (AOG)

A. ગોધન

B. સોનુ

C. જમીન

D. મકાન

Answer: (A) ગોધન

90. ગૌતમ બુદ્ધ કઈ ભાષામાં વાર્તાલાપ કરતા હતા? (Assistant Engineer (Civil ), Class II)

A. ભોજપુરી

B. પાલી/માગધી

C. સંસ્કૃત

D. ડોગરી

Answer: (B) પાલી/માગધી

91. ત્રીજી બૌદ્ધ સભા (Buddhist Council) ક્યાં મળેલ હતી?

A. રાજગૃહા

B. પાટલીપુત્ર

C. વૈશાલી

D. કાશ્મીર

Answer: (B) પાટલીપુત્ર

92. બંને યાદીની વિગતો સરખાવીને યોગ્ય જોડકાં બનાવો

1. (a) ઋગ્વેદ - 1. આંતરિક ભાવાવસ્થા

2. (b) સામવેદ - 2. અભિવ્યક્તિ

3. (c) યજુર્વેદ - 3. સંગીત

4. (d) અથર્વવેદ - 4. પાઠ

A. (a)-4, (b)-3, (c)-2, (d) - 1

B. (a)-4, (b)-1, (c)-2, (d) - 3

C. (a)-4, (b)-2, (c)-3, (d) - 1

D. (a)-4, (b)-1, (c)-3, (d) – 2

Answer: (a)-4, (b)-3, (c)-2, (d) - 1

93. કયા વેદમાં યજ્ઞયાગાદિની વિધિઓ દર્શાવવામાં આવી છે? (Agriculture officer)

A. ઋગવેદ

B. સામવેદ

C. યજુર્વેદ

D. અથર્વવેદ

Answer: (C) યજુર્વેદ

94. બૌધ સાહિત્ય ની ભાસા..... (Agriculture officer)

A. અર્ધમાગધી છે.

B. સંસ્કૃત છે.

C. પ્રાકૃત છે.

D. પાલી છે.

Answer: (D) પાલી છે.

95. બૌદ્ધધર્મના નીચે દર્શાવેલ ક્યા ગ્રંથમાં ભિક્ષુકોએ પાળવાની આચારસંહિતાના નિયમોનું નિરૂપણ કરવામાં આવેલ છે?

A. સુત્રપિટ્ટીકા

B. અભિધમ્મ-પિટ્ટીકા

C. વિનિય-પિટ્ટીકા

D. જાતકકથા

Answer: (C) વિનિય-પિટ્ટીકા