49. "ફલાય એશ” (Fly Ash)ની બાબતે નીચેના પૈકી કયું / કયા વિધાન સાચા છે?
1. તે કોલસો બળવાની પ્રક્રિયામાંથી કુદરતી ઉત્પન્ન થતી એક પેદાશ છે.
2. તે સામાન્ય રીતે કોંક્રીટ બનાવવા વપરાતા પોર્ટલેન્ડ સિમેન્ટના આંશિક ફેરબદલ (Replacement) તરીકે વપરાય છે.
A. ફક્ત 1
B. ફક્ત 2
C. 1 અને 2 બંને
D. 1 પણ નહિં કે 2 પણ નહિં
50. ભારતના બંધારણની કઈ અનુસૂચિ કેટલાંક રાજ્યોના અનુસૂચિત વિસ્તારોના વહીવટ અને નિયંત્રણની વિશેષ જોગવાઈઓ ધરાવે છે?
A. ત્રીજી
B. પાંચમી
C. સાતમી
D. નવમી
51. રાજ્યનીતિના માર્ગદર્શક સિધ્ધાંતોને ભારતીય બંધારણમાં સમાવેશ કરવાનો હેતુ સ્થાપનાનો હતો.
A. રાજકીય લોકશાહીની
B. સામાજિક લોકશાહીની
C. ગાંધીવાદી લોકશાહીની
D. સામાજિક અને આર્થિક લોકશાહીની
Answer: (D) સામાજિક અને આર્થિક લોકશાહીની
52. ભારતના બંધારણમાં સમાનતાનો અધિકાર પાંચ અનુચ્છેદ દ્વારા આપવામાં આવેલ છે. તે છે.
A. અનુચ્છેદ 16 થી 20 અનુચ્છેદ
B. અનુચ્છેદ 15 થી 19 અનુચ્છેદ
C. અનુચ્છેદ 14 થી 18 અનુચ્છેદ
D. અનુચ્છેદ 13 થી 17 અનુચ્છેદ
Answer: (C) અનુચ્છેદ 14 થી 18 અનુચ્છેદ
53. રાજ્યનીતિના માર્ગદર્શક સિધ્ધાંતોનો નીચેના પૈકીનો કયો અનુચ્છેદ આંતરરાષ્ટ્રીય શાંતિ અને સુરક્ષાની અભિવૃધ્ધિ સાથે સંકળાયેલ છે?
54. જોડકાં જોડો.
1. 1. ઝાંઝરી ધોધ - a. નર્મદા
2. 2. ઝરવાણી ધોધ - b. અરવલ્લી
3. 2. ઝરવાણી ધોધ - b. અરવલ્લી
4. 4. ચિમેર ધોધ - d. ડાંગ
A. 1-a, 2b, 3-c, 4 - d
B. 1a, 2b, 3-d, 4 - c
C. 1-b, 2-a, 3-d, 4 - c
D. 1d, 2-c, 3-b, 4-a
Answer: (C) 1-b, 2-a, 3-d, 4 - c
55. ગુજરાત પ્રવાસન માટે “કુછદીન તો ગુજારીયે ગુજરાત મેં” અને “ખુશ્બુ ગુજરાત કી” અભિયનનું આલેખન કોણે કર્યું?
A. પ્રશાંત કિશોર
B. મુદ્રા કોમ્યુકેસન્સ
C. અમિતાભ બચ્ચન
D. પીયૂષ પાંડે
56. ગિરનારની તળેટીમાં આવેલો નીચેના પૈકી કયો કુંડ ભગવાન દત્તાત્રેય સાથેના સંબંધ માટે વિખ્યાત છે?
A. કમંડલ કુંડ
B. કાલી કુંડ
C. મૃગી કુંડ
D. ત્રિનેત્ર કુંડ