41. આર્ટીકલ 22માં નીચેના પૈકી કઈ જોગવાઈ કરવામાં આવેલ છે ?
A. જીવન અને શરીર સ્વાતંત્રતાનું રક્ષણ
B. અમુક કિસ્સાઓમાં ધરપકડ અને અટકાયત સામે રક્ષણ
C. મનુષ્ય વેપાર અને બળજબરીથી કરાવાતી મજૂરી પર પ્રતિબંધ
D. ધાર્મિક બાબતોમાં વહીવટ કરવાનું સ્વતંત્ર
Answer: (B) અમુક કિસ્સાઓમાં ધરપકડ અને અટકાયત સામે રક્ષણ
42. "રાજ્ય - સેવાઓમાં – ન્યાયતંત્રને કારોબારી તંત્રથી અલગ કરવા બાબત” કયા આર્ટીકલમાં જણાવવામાં આવેલ છે?
43. સંવિધાનને વફાદાર રહેવાની તથા તેના આદર્શો અને સંસ્થાઓના રાષ્ટ્રધ્વજનો અને રાષ્ટ્રગીતનો આદર કરવાની નાગરિકની ફરજ છે. આ બાબત કયા આર્ટીકલ હેઠળ નક્કી કરવામાં આવેલી છે?
A. 51 A (a)
B. 51 A (b)
C. 51 A (c)
D. 51 A (d)
44. રાજ્યના માર્ગદર્શક સિદ્ધાંતો કોઈ પણ ન્યાયાલયથી આ જોગવાઈઓનો અમલ કરાવી શકશે નહીં.
1. આ સિદ્ધાંતો રાજ્યના વહીવટમાં મૂળભૂત છે અને કાયદા ઘડતી વખતે આ સિદ્ધાંતો લાગુ પાડવા ફરજીયાત છે.
2. આ જોગવાઈ, સંવિધાનની આર્ટીકલ 36માં જણાવેલ છે.
A. 1 અને 3 વાક્યો યોગ્ય છે.
B. 1 અને 2 વાક્યો યોગ્ય છે.
C. 2 અને 3 વાક્યો યોગ્ય છે.
D. 1, 2 અને 3 યોગ્ય છે.
Answer: (B) 1 અને 2 વાક્યો યોગ્ય છે.
45. ભારતના સંવિધાનમાં 73મો સુધારો કઈ બાબત સાથે સંકળાયેલ છે?
A. પંચાયત સબંધીત જોગવાઈઓ
B. નાગરિકતા સબંધીત જોગવાઈઓ
C. રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો સબંધિત જોગવાઈઓ
D. સંસદ સબંધીત જોગવાઈઓ
Answer: (A) પંચાયત સબંધીત જોગવાઈઓ
46. ભારતના બંધારણના પ્રારંભમાં, દરેક વ્યક્તિ ભારતનો નાગરિક ગણાશે, કે જે ભારત દેશમાં વસતો હોય અને
A. જે ભારત રાજ્યક્ષેત્રમાં જન્મેલો હોય/હતો.
B. અથવા જેના માતાપિતા ભારતમાં જન્મેલા હોય/હતા.
C. જેઓ સામાન્ય રીતે ભારત રાજ્યક્ષેત્રમાં આવા બંધારણ શરૂ થયાના તરતજ અગાઉના પાંચ વર્ષ કરતાં ઓછા નહિ તેટલા સમયથી વસતા હોય.
D. ઉપરના તમામ
47. નીચેના વિધાનો પૈકી કયું/કયાં વિધાન સાચાં છે ?
1. (1) ડૉ. બી.આર. આંબેડકર ડ્રાફટીંગ કમિટીના ચેમેન હતા.
2. (2) જવાહર લાલ નહેરૂ સંઘ બંધારણ કમિટી (Union Constitution Committee)ના ચેરમેન હતા.
3. (3) સરદાર પટેલ પ્રોવિઝનલ બંધારણ કમિટી (Provisional Constitution Committee)ના ચેરમેન હતા.
4. (4) સરદાર પટેલ રાજ્ય કમિટી (States Committee)ના ચેરમેન હતા (રાજ્યો સાથે વાટાઘાટો કરવામાટેની કમિટી)
A. ફક્ત 1, 2
B. ફક્ત 3
C. ફક્ત 4
D. ફક્ત 2
48. નીચેના પૈકી કયા મૂળભૂત અધિકારનો ભારતના નાગરિકોની દૈનિક જીવનની કાળજી કરવા બાબતે કોર્ટો દ્વારા સંબોધિત કરી ઉપયોગ થાય છે ?
A. જીવન જીવવાનો હક્ક (Right to Life)
B. સ્વતંત્રતાનો હક્ક (Right to Freedome)
C. સમાનતાનો હક્ક (Right to Equality)
D. બંધારણીય ઈલાજોનો હક્ક (Right to Constitutional remedies)
Answer: (A) જીવન જીવવાનો હક્ક (Right to Life)