Exam Questions

9. નીચેના પૈકી કઈ જોગવાઈમાં કોર્ટમાં હાજર થવાનો અધિકાર લાગુ પડે છે ?

A. હેબ્સ કોપર્સ (Habeas Corpus)

B. જાહેર હિતનો મુકદમો (Public Interest Litigation)

C. અધિકાર પૃચ્છા (Quo Warranto)

D. પ્રમાણપત્રનો ન્યાયાલય આદેશ (Writ of Certiorari)

Answer:

10. ભારતની સંવિધાન સભામાં નીચેના પૈકી કયા પક્ષનું પ્રતિનિધિત્વન હતું?

A. સામ્યવાદી પક્ષ

B. અનુસૂચિત જાતિ સંઘ

C. હિંદુ મહાસભા

D. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ

Answer: (A) સામ્યવાદી પક્ષ

11. ભારતના સંવિધાનના આમુખમાં નીચે પૈકી શાનો સમાવેશ થતો નથી ?

A. સામાજિક ન્યાય

B. ધર્મ અને ઉપાસનાની સમાનતા

C. આર્થિક ન્યાય

D. રાજકીય ન્યાય

Answer: (B) ધર્મ અને ઉપાસનાની સમાનતા

12. ભારતના સંવિધાનના ભાગ-3-મૂળભૂત હકો અંતર્ગત અનુચ્છેદ 19(1) તથા 31 કયા બંધારણીય સુધારાથી રદ કરવામાં આવેલ છે?

A. સોળમો

B. બેતાલીસમો

C. ચુંમાળીસમો

D. છયાંશીમો

Answer: (C) ચુંમાળીસમો

13. ભારતના સંવિધાન હેઠળ નાગરિકોને કેટલા પ્રકારના સ્વાતંત્ર્યના હક મળે છે?

A. છ

B. સાત

C. પાંચ

D. આઠ

Answer: (A) છ

14. ભારતનું સંવિધાન અલમમાં આવેલ ત્યારે ભારતના નાગરિકને સંવિધાનમાં કેટલા મૂળભૂત હક્કો આપવામાં આવેલ હતા?

A. પાંચ

B. છ

C. સાત

D. ચાર

Answer: (C) સાત

15. ભારતના સંવિધાનનું આમુખ કોણે તૈયાર કરેલ ઉદ્દેશ ઠરાવ (Objective Resolution) ને આધારિત છે?

A. ડૉ. રાજેન્દ્રપ્રસાદ

B. ડૉ. બી. આર. આંબેડકર

C. સરદાર વલ્લભભાઈ પટેલ

D. સરદાર વલ્લભભાઈ પટેલ

Answer: (D) જવાહરલાલ નહેરુ

16. મંત્રી વિરુદ્ધ અવિશ્વાસનો મત પસાર થાય તો

A. તેમણે રાજીનામું આપવું પડે

B. સમગ્ર મંત્રી મંડળે રાજીનામું આપવું પડે.

C. મંત્રી તેમજ પ્રધાનમંત્રી બંન્નેએ રાજીનામું આપવું પડે.

D. કોઈ અસર થતી નથી.

Answer: (B) સમગ્ર મંત્રી મંડળે રાજીનામું આપવું પડે.