Exam Questions

25. બંધારણના આમુખમાં પહેલો સુધારો કયો હતો ?

A. 26 મો સુધારો

B. 36 મો સુધારો

C. 42 મો સુધારો

D. 56 મો સુધારો

Answer: (C) 42 મો સુધારો

26. રાષ્ટ્રધ્વજ ફરકાવવાનો અધિકાર... છે.

A. રાજકીય હક્ક

B. મૂળભૂત હક્ક

C. નાગરીક હક્ક

D. સાંસ્કૃતિક હક્ક

Answer: (B) મૂળભૂત હક્ક

27. મૂળભૂન ફરજોનું અમલીકરણ કરવા માટે

A. બંધારણમાં કોઈ જોગવાઈ નથી તેમજ તેનો ભંગ અટકાવવા બાબતની જોગવાઈ નથી.

B. હાઈકોર્ટને સત્તા આપવામાં આવી છે.

C. સુપ્રીમ કોર્ટને સત્તા આપવામાં આવી છે.

D. કોઈપણ અદાલત આદેશો આપી શકે છે.

Answer: (A) બંધારણમાં કોઈ જોગવાઈ નથી તેમજ તેનો ભંગ અટકાવવા બાબતની જોગવાઈ નથી.

28. નીચેના પૈકી કયો મૂળભૂત અધિકાર નિવારક અટકાયત ધારા દ્વારા નિયંત્રિત થાય છે ?

A. ધર્મનો અધિકાર

B. સ્વતંત્રતાનો અધિકાર

C. બંધારણીય ઉપાયોનો અધિકાર

D. સમાનતાનો અધિકાર

Answer: (B) સ્વતંત્રતાનો અધિકાર

29. રાજ્ય પુનર્ગઠન અધિનિયમ (નવેમ્બર 1956) સંદર્ભે નીચેના પૈકી કયું વિધાન સાચું નથી?

A. કચ્છ અને સૌરાષ્ટ્ર રાજ્યોનો સમાવેશ કરીને બોમ્બે રાજ્યનું વિસ્તૃતીકરણ.

B. હૈદરાબાદના મરાઠી બોલતા વિસ્તારોનો પણ બોમ્બે રાજ્યમાં સમાવેશ.

C. હૈદરાબાદનો તેલંગાણા વિસ્તાર આંધ્રમાં સ્થાનાંતરિત થયો.

D. મદ્રાસના કન્નડ બોલતા વિસ્તારોનો હૈદરાબાદમાં સમાવેશ.

Answer: (D) મદ્રાસના કન્નડ બોલતા વિસ્તારોનો હૈદરાબાદમાં સમાવેશ.

30. બ્રિટીશ સમય દરમ્યાન કયા અધિનિયમ દ્વારા ભારતમાં સંસદીય પ્રથા શરૂ થઈ ?

A. ચાર્ટર એક્ટ, 1853

B. ઈન્ડીયન કાઉન્સીલ એક્ટ, 1861

C. ગવર્નમેન્ટ ઓફ ઈન્ડીયા એક્ટ, 1919

D. ગવર્નમેન્ટ ઓફ ઈન્ડીયા એક્ટ, 1935

Answer: (A) ચાર્ટર એક્ટ, 1853

31. નીચેના પૈકી કયું/કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે?

1. 1. મિશન ઈન્દ્રધનુષ એવા તમામ બાળકોને આવરી લે છે કે જેઓને આંશિક રીતે રસી આપવામાં આવી છે અથવા રસી આપવામાં આવી નથી.

2. 2. રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન અને રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશનને એકીકૃત કરી તેનું દિનદયાલ અંત્યોદય યોજના તરીકે નામાભિધાન કરવામાં આવ્યું છે.

3. 3. પ્રધાનમંત્રી સ્વાસ્થ્ય સુરક્ષા યોજનાનો હેતુ આરોગ્ય સેવાઓની ઉપલબ્ધતામાં પ્રાદેશિક અસંતુલનને સુધારવાનો છે.

A. ફક્ત 1, 2 અને 3

B. ફક્ત 1 અને 2

C. ફક્ત 2 અને 3

D. ફક્ત 3

Answer: (A) ફક્ત 1, 2 અને 3

32. નીચેના પૈકી કઈ જોડી યોગ્ય રીતે જોડાયેલ નથી?

A. (A) પ્રોટો આસ્ટ્રેલૉઇડ્સ - મધ્ય અને દક્ષિણ ભારતના મોટાભાગના આદિજાતિના લોકોનો સમાવેશ થાય છે.

B. (B) મોંગોલૉઇડ્સ - તેઓ ભારતના ઉત્તર પૂર્વીય ભાગોમાં પર્વતીય વિસ્તારમાં વસવાટ કરે છે.

C. (C) નિગ્રિટોસ - તેઓ સૌથી જૂના રહેવાસીઓ માનવામાં આવે છે.

D. ઉપરોક્ત પૈકી કોઈ નહીં.

Answer: (D) ઉપરોક્ત પૈકી કોઈ નહીં.