49. ગુજરાતમાં કયા જીલ્લાનો, ગ્રામ્ય વિસ્તારનો સાક્ષરતા દર સૌથી ઓછો છે? (સને 2011ના સેન્સસ મુજબ)
50. . સને 2011ના સેન્સસ મુજબ દેશમાં અને ગુજરાતમાં કુલ વસ્તીના પ્રમાણમાં ગામડામાં કેટલાં ટકા વસ્તી રહે છે ?
51. . “શોમપેન આદિજાતી” “Shompen Tribe” નીચેના પૈકી કયા વિસ્તારમાં જોવા મળે છે?
52. નીચેના પૈકી કઈ જાતિમાં સાઉથ આફ્રિકન લોકોના નમૂનારૂપ વિશિષ્ટ શારિરીક લક્ષણો પ્રતિબિંબિત થાય છે / જોવા મળે છે.
53. 2011 ની વસ્તીગણત્રી મુજબ નીચેના પૈકી કયો જીલ્લો સૌથી નીચો સેક્સ રેશિયો ધરાવે છે ?
54. ભારતની હીરાની નિકાસમાં ગુજરાતનો ફાળો કેટલો છે ?